AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Met Gala 2026 : દુનિયાની સૌથી મોટી ફેશન ઇવેન્ટ ક્યારે અને ક્યાં શરૂ થશે, બોલિવૂડમાંથી કોણ ડેબ્યૂ કરશે? જાણો

દર વર્ષની જેમ મેટ ગાલા ફરી આવી રહ્યું છે. આ વખતે મેટ ગાલામાં શું નવું છે અને કયા ભારતીય સેલિબ્રિટી રેડ કાર્પેટ પર ચમકશે તે જાણો.આ વખતે, રેડ કાર્પેટ પર કપડાં દ્વારા અનોખી ક્રિએટીવિટી જોવા મળશે, જે કોઈપણ પેઇન્ટિંગ કે કલાથી ઓછી નહીં હોય.

| Updated on: May 03, 2026 | 4:53 PM
Share
Met Gala 2026 : દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલા 2026નું આયોજન મેના પહેલા સોમવારે કરવામાં આવશે. આ વખતે 4 મેના રોજ આ ઈવેન્ટની શરુઆત થવા જઈ રહી છે. ઈન્ડિયામાં તમે 5 મેના રોજ આ ગ્રાન્ડ ઈવેન્ટ જોઈ શકશો.

1 / 8
દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલા 2026ની વાત કરવામાં આવે તો. આ ઈવેન્ટની શરુઆત ન્યુયોર્ક સિટીમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં થશે. દુનિયાભરના સ્ટાર આ ઈવેન્ટમાં ભાગ લેશે.

2 / 8
મીડિયા રિપોર્ટની વાત માનીએ તો મેટ ગાલા 2026માં બોલિવુડના અનેક સેલિબ્રિટી ઈવેન્ટના રેડ કાર્પેટ પર પોતાનો સ્ટાઈલિશ લુક અને આઉટફિટ સાથે પોતાનો જલવો દેખાડશે.

3 / 8
મેટ ગાલાની વાત કરીએ તો આ ઈવેન્ટમાં દર વર્ષે અનેક બોલિવુડ સ્ટાર જોવા મળે છે. આ વર્ષે પણ આવું જ થશે. ડેબ્યુની વાત આવે તો આ વખતે ફિલ્મમેકર કરણ જોહર આ ઈવેન્ટમાં ડેબ્યુ કરશે.

4 / 8
એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ,પ્રિયંકા ચોપરા,આલિયા ભટ્ટ,કિયારા અડવાણી,ઈશા અંબાણી,નતાશા પૂનાવાલા,મનીષ મલ્હોત્રા સહિત અનેક સ્ટાર આ ઈવેન્ટમાં સામેલ થઈ શકે છે.

5 / 8
મેટ ગાલાની દર વર્ષે અલગ-અલગ થીમ હોય છે. આ વખતે આ ઈવેન્ટમાં કોસ્ચ્યુમ આર્ટ થીમ પસંદ કરી છે. આ સાથે સેલિબ્રિટી માટે ફેશન ઈઝ આર્ટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

6 / 8
મેટ ગાલા 2026 રેડ કાર્પેટ ઇવેન્ટનું લાઇવ-સ્ટ્રીમિંગ 4 મે, સોમવારના રોજ સાંજે 6:00 વાગ્યેથી શરૂ થશે. ભારતમાં 5 મેના રોજ 3:30 વાગ્યે આ ઈવેન્ટ જોઈ શકો છો. તે પીકોક, હુલુ + લાઇવ ટીવી અને ડાયરેક્ટ ટીવી જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જોઈ શકો છે.

7 / 8
ભારતીય ચાહકો 5 મેથી વોગની યુટ્યુબ ચેનલ પર ઇવેન્ટના રેડ કાર્પેટનું લાઇવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકે છે.

8 / 8

હોલિવૂડ એ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ફિલ્મ ઉદ્યોગનું નામ છે. જેવી રીતે ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડથી ઓળખાય છે, વધુ વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">