AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં થયો અધધ વધારો ! આજે 22 કેરેટ સોનું થયું આટલું મોંઘુ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી, હવે ફરી ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોના અને ચાંદીનો ભાવ કેટલે પહોચ્યોં..

| Updated on: Jun 03, 2025 | 9:49 AM
આજે 3 જૂન 2025ના રોજ સોનું ખરીદતા પહેલા, સોનાની કિંમત તપાસવી જોઈએ. ત્યારે હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે આજે મહત્વપૂર્ણ સમાચાર છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી, હવે ફરી ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોના અને ચાંદીનો ભાવ કેટલે પહોચ્યોં..

1 / 7
3 જૂન 2025ના રોજ આજે સોનાના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 10 ગ્રામનો ભાવ 99,00 રુપિયા પર પહોંચી ગયો છે. તેમજ 22 કેરેટ સોનાનો ભાવ90,760 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 7
મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 98,850 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,610 પર છે.

3 / 7
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 98,900 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 90,660 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 7
3 જૂનના રોજ સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધારો જોવા મળ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,00,100 રુપિયા પર છે. ગઈકાલે 99,800 પર હતો ત્યારે આજે ચાંદીમાં પણ 300 રુપિયાનો વધારો નોંધાયો છે .

5 / 7
ખરેખર, લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવમાં ઝડપી ઉથલપાથલ જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.

6 / 7
તેમજ સ્થાનિક બુલિયન બજારમાં પણ ભાવ સતત વધી રહ્યો છે. આ સાથે વાયદા બજારમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થશે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">