AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: 1 ડિસેમ્બરે સોનાનો ભાવ સહેજ ઘટ્યો, પણ ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,29,960 રુપિયા થયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 3,650 રુપિયાનો વધારો નોંધાયા છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ કેટલે પહોંચ્યો

| Updated on: Dec 01, 2025 | 9:19 AM
Share
ડિસેમ્બર મહિનાના પહેલા જ દિવસે સોમવારે સોનાના ભાવ ઘટ્યા છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,29,960 રુપિયા થયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 3,650 રુપિયાનો વધારો નોંધાયા છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ કેટલે પહોંચ્યો.

1 / 7
દિલ્હીમાં 1 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹₹1,29,960 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,19,140 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,990 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,29,810 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,19,040 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,29,860 પર પહોંચી ગયો છે.

4 / 7
બીજી કિંમતી ધાતુ, ચાંદીના ભાવમાં વધારો ચાલી રહ્યો છે. 29 નવેમ્બરે, ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,84,900 પર પહોંચી ગયો. ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઔંસ $53.81 રહ્યો. અમેરિકન ઉદ્યોગપતિ અને "રિચ ડેડ, પુઅર ડેડ" પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીનો અંદાજ છે કે ચાંદી ટૂંક સમયમાં પ્રતિ ઔંસ $70 અને કદાચ 2026 સુધીમાં $200 સુધી પહોંચી જશે. સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળો દેશમાં સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">