AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં આજે સહેજ ઘટાડો, પણ ચાંદીના ભાવ આસમાને, જાણો આજની કિંમત

અઠવાડિયાના પહેલા દિવસે દેશભરમાં સોનાના ભાવ ઘટ્યા છે. 19 જાન્યુઆરીની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,43,920 રૂપિયા થઈ ગયો છે.

| Updated on: Jan 19, 2026 | 9:22 AM
Share
નવા અઠવાડિયાના પહેલા દિવસે દેશભરમાં સોનાના ભાવ ઘટ્યા છે. 19 જાન્યુઆરીની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,43,920 રૂપિયા થઈ ગયો છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં 3320 રૂપિયા અને 22 કેરેટ સોનામાં 3050 રૂપિયાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4603.51 છે. ચાલો દેશભરના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ પર એક નજર કરીએ...

1 / 7
દિલ્હીમાં 19 જાન્યુઆરીના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,43,920 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,31,940 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,790 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,43,770 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,31,840 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,820 પર પહોંચી ગયો છે.

4 / 7
ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. 19 જાન્યુઆરીની સવારે, ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ 2,94,900 રૂપિયા થઈ ગયા. એક અઠવાડિયામાં ભાવ 35,000 રૂપિયા મજબૂત થયો છે. 2026માં સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં અત્યાર સુધીમાં 22.4 ટકાનો વધારો થયો છે. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઔંસ $90.33 છે.

5 / 7
ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે.

6 / 7
ANZ માને છે કે આ વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">