AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સસ્તું થઈ ગયું સોનું ! ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો આજનો લેટેસ્ટ ભાવ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી, ફરીથી ઝડપી ઉથલપાથલ જોવા મળી છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

| Updated on: Jun 25, 2025 | 9:39 AM
Share
લગ્નની મોસમ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી, ફરીથી ઝડપી ઉથલપાથલ જોવા મળી છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

1 / 7
25 જૂન બુધવારે આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,360 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આમ સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 1000 રુપિયાથી વધારેનોં ધટાડો નોંધાયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,940 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,210 રૂપિયા છે.

3 / 7
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,990 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,260 રૂપિયા છે.

4 / 7
આ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે 24 જૂનને મંગળવારે ચાંદીનો ભાવ  1,09,900 રુપિયા પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે આજે 25 જૂન બુધવારે આજે સોનાના ભાવમાં રુપિયા 1000નો ઘટાડો નોંધાયો છે અને આજે ચાંદીનો ભાવ 1,08,900 રુપિયા પ્રતિ કિલોગ્રામ છે.

5 / 7
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

6 / 7
ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય

ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'

AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

g clip-path="url(#clip0_868_265)">