Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલ ફરી એક્શનમાં, દહેગામના કરોલી ગામમાં નિર્માણાધિન તળાવની ઓચિંતી લીધી મુલાકાત

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક્શનમાં આવ્યા. તેમણે દહેગામના નિર્માણાધિન ત્રણ તળાવની ઓચિંતી મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી હતી. અમૃત સરોવર હેઠળ ત્રણ તળાવનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 04, 2023 | 10:35 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક્શનમાં આવ્યા છે. તેમણે દહેગામના કરોલી ગામમાં નિર્માણાધિન તળાવની ઓચિંતી મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે તળાવની કામગીરીની સમીક્ષા કરી હતી.

1 / 5
અમૃત સરોવર હેઠળ ત્રણ તળાવનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ACS પંકજ જોષી અને મામલતદાર પણ હાજર રહ્યા હતા.

2 / 5
મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે તળાવની કામગીરીની સમીક્ષા કરી. સીએમની ઓચિંતી મુલાકાતથી અધિકારીઓમાં પણ ચર્ચા જાગી હતી.

3 / 5
મુખ્યમંત્રીએ ફરી લોકો વચ્ચે જઈ લોકોના હાલચાલ જાણ્યા હતા. ત્યારે ફરી એકવાર સીએમની સાદગી જનતાને જોવા મળી હતી

4 / 5
મુખ્યમંત્રી અહીં હળવા અંદાજમાં જોવા મળ્યા. તેમણે કરોલી ગામની કીટલી પર બેસી સ્થાનિકો સાથે ચાનો સ્વાદ માણ્યો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">