AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foods For Hemoglobin: આ 4 વસ્તુઓથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધશે, દૂર થશે લોહીની અછતની સમસ્યા

Foods For Hemoglobin: હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા માટે તમે આહારમાં ઘણા પ્રકારના ખોરાકનો સમાવેશ કરી શકો છો. આવો જાણીએ કે તમે કયા ખોરાકને ડાયટમાં સામેલ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 5:49 PM
Share
હિમોગ્લોબિન શરીરના ભાગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. તેનું યોગ્ય પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે. હિમોગ્લોબીનની ઉણપથી એનિમિયા જેવી સમસ્યા થઈ શકે છે. જ્યારે આવું થાય છે ત્યારે શરીરમાં આયર્નની ઉણપ થાય છે. હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા માટે તમે આહારમાં ઘણા પ્રકારના ખોરાકનો સમાવેશ કરી શકો છો.

1 / 5
બીટ - તમે બીટના રસનું નિયમિત સેવન કરી શકો છો. તે શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. તે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે, તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

2 / 5
દાડમ - દાડમ પોષક તત્વોથી ભરપૂર સ્વાદિષ્ટ ફળ હોય છે. તેમાં ફાઈબર, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. તમે દાડમમાંથી બનાવેલા જ્યુસનું સેવન કરી શકો છો.તે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

3 / 5
પાલક - તમે પાલકનું નિયમિત સેવન કરી શકો છો. તેને શાક અને રસ વગેરેમાં સમાવી શકાય છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. પાલક અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.

4 / 5
ખાટ્ટા ફળો - તમે તમારા આહારમાં ઘણા પ્રકારના ખાટ્ટા ફળોનો સમાવેશ કરી શકો છો. આમાં નારંગી, લીંબુ અને દ્રાક્ષ જેવા ફળોનો સમાવેશ થાય છે. આ ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી આયર્નને શોષવાનું કામ કરે છે. આ શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

5 / 5
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">