ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને થશે મોટો ફાયદો

14 નવેમ્બર, 2024

હાલના સમયમાં લોકો પોતાના અંગત જીવન સાથે બાહ્ય ઘટનાઓને લઈ સ્ટ્રેસમાં રહેતા હોય છે.

જોકે આ લોકો માટે સ્ટ્રેસ રિલીફ માટે એક મહત્વનો ઉપાય અહીં જણાવવામાં આવ્યો છે. જે કરવાથી તમને આરામ મળશે.

તમારે તમારા આઇબ્રોની નીચેના ભાગે અંગૂઠા વડે પ્રેસ કરવાનું છે.

આ ક્રિયા કરતી વખતે તમારે એકદમ સીધા બેસવાનું છે.

ત્યાર બાદ આઇબ્રોની નીચેના ભાગમાં પ્રેસ કરી અહીંથી પાછળની તરફ અંગુઠો લઈ જવાનો છે.

આ દરમ્યાન તમારે તમારી આંખને ડાબેથી જમણે અને જમણે થી ડાબે તરફ કારવની છે. આ રીતે તમારે 2 વખત કરવાનું છે.

આ જ રીતે અંગુઠો આઇબ્રો નીચેથી ઉઠાવ્યા વિના માથાના પાછળના ભાગ સુધી લઈ જવાનો છે.

આમ કરવાથી તમને થાક કે સ્ટ્રેસ માંથી ઘણી રાહત મળશે.

આમ કરવાથી તમને થાક કે સ્ટ્રેસ માંથી ઘણી રાહત મળશે.

આમ કરવાથી તમને થાક કે સ્ટ્રેસ માંથી ઘણી રાહત મળશે.

નોંધ : અહીં અપાવવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.