શું તમને ખબર છે કે ધરતી પણ છે બુદ્ધિશાળી, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન છે તેનું ઉદાહરણ, જાણો તેનો ચોંકાવનારો રિપોર્ટ
પૃથ્વી (Earth) પણ એક બુદ્ધિશાળી ગ્રહ છે. તેની પાસે પોતાનું મગજ અને બુદ્ધિ હોવી પણ શક્ય છે. આ દાવો આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોના એક જૂથે કર્યો છે. જાણો કેવી રીતે કામ કરે છે.
PS : Tv9hindi
Most Read Stories