Dark Neck: ગળાની કાળાશને દૂર કરવા આ વસ્તુઓનો ઉપયોગ કરો, તરત દેખાશે અસર

Dark Neck Home Remedies : ઘણીવાર ગળાની કાળાશ વ્યક્તિની સુંદરતાને બગાડે છે. લોકોને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. તેને કેટલાક ઘરઘથ્થુ ઉપાયોથી દૂર પણ કરી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 8:35 PM

ચહેરાની સુંદરતા વધારવાના ચક્કરમાં ઘણા લોકો શરીરના બાકીના ભાગનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. ગળા પરની કાળાશ તમારી સુંદરતા ઘટાડી શકે છે. ચાલો જાણીએ તેને દૂર કરવાના ઘરઘથ્થૂ ઉપાયો.

1 / 5
બદામનું તેલના કેટલાક ટીપા ગળાના તે કાળાશવાળા ભાગ પર લાગાવીને હડવા હાથોથી તેની માલિશ કરીને તેને સૂકાવા દો. સતત કેટલાક દિવસ આ ઉપાય કરવાથી તમને તરત અસર જોવા મળશે.

2 / 5
ચણાના લોટમાં હળદર, લીંબુનો રસ અને દહીં ઉમેરીને તેનું મિશ્રણ તૈયાર કરીને ગળા પર લગાવો. તેને 15 મિનિટ સુધી એવી રીતે જ રાખીને સાદા પાણીથી ધોઈ નાંખો. અઠવાડિયામાં 2 વાર આ પ્રક્રિયા કરો, તેનાથી સારુ પરિણામ મળશે.

3 / 5
એલોવેરા જેલને ગળાના કાળા ભાગ પર 5 મિનિટ સુધી ઘસો. 30 મિનિટ સુધી એલોવેરા તે ભાગ પણ રાખ્યા બાદ તેને પાણીથી ધોઈ નાંખો. તેના થી ગળાની ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ મળશે.

4 / 5
બટાકાના ટૂકડા કરી, મશીનની મદદથી તેનો રસ કાઢો. તે રસને કોટનની મદદથી ગળાના કાળાભાગ પર લગાવો. 15 મિનિટ પછી તેને ધોઈ નાંખો.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">