AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Silver ETF: ચાંદીમાં ચમકદાર કમાણી! ટાટા સિલ્વરે અઠવાડિયામાં 24%થી વધુ રિટર્ન આપી બધાને પાછળ છોડ્યા

Silver ETF: ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. ETF નું ટ્રેડિંગ દિવસના અંતે મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ નહીં, પણ શેરબજારમાં દિવસભર થાય છે.

| Updated on: Jan 22, 2026 | 11:18 AM
Share
Silver ETFમાં આજે વાત કરીએ તો ટાટા સિલ્વર, આદિત્ય બિરલા સિલ્વર, Edelweiss Silver તેમજ DSP Silver અને SBI સિલ્વર ટોપ 5 કંપનીએ એક અઠવાડિયામાં વધારે રિટર્ન આપ્યું છે. તેમાં પ્રથમ નંબર પર ટાટા સિલ્વર કંપની રહી છે.

1 / 6
ટાટા સિલ્વરે છેલ્લા Week માં 24.45 ટકા રિટર્ન આપ્યું છે તેમજ 11 કંપનીમાંથી પહેલા નંબરે આ કંપની રહી છે. છેલ્લા એક વર્ષમાં તેણે 263.04 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 45.0877 છે.

2 / 6
ABSL સિલ્વર ETF એ છેલ્લા એક અઠવાડિયામાં 20.87 ટકા રિટર્ન આપ્યું છે અને 11 કંપનીમાંથી 2 નંબરે તેણે ટોપ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં તેણે 260.29 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 52.0269 છે.

3 / 6
Edelweiss Silver ETF એ છેલ્લા એક Week માં 20.62 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 13.7124 છે.

4 / 6
DSP Silver ETF છેલ્લા એક અઠવાડિયામાં 19.29 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 32.3969 છે.

5 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

6 / 6

ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. રોજબરોજ થતાં ગોલ્ડ અને સિલ્વરની ETF ભાવ જાણવા માટે TV9 ગુજરાતી સાથે જોડાયેલા રહો અને અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો.

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">