AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang : જળ, જંગલ, જમીન પર કરોળિયાની અનેક પ્રજાતિ હોય છે, પરંતુ અહીં જોવા મળે છે કરોળિયાની 121 પ્રજાતિ

ડાંગ જિલ્લાના ઘટાદાર જંગલોમાં વીશાળ કરોળિયાના જાળાનો સામ્રાજ્ય પાથરી શિકાર સાથે જીવન જીવતા વિવિધ જાતના કરોળિયાની પ્રજાતી વસવાટ કરી રહી છે. જે ગાઢ જંગલના તોતિંગ વૃક્ષોની વચ્ચે ઊંચાઈ પર 1.5 મીટરની સૌથી મોટી ઓર્બ વેબ બનાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 7:35 PM
Share
કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં અનેક વનસ્પતિઓ ,જીવજંતુઓ સાથે 121 કરોળિયાની જાતો જોવા મળી છે. જે જીવવિજ્ઞાનીઓ માટે અભ્યાસ માટે મહત્વનો ભાગ ભજવે છે.

1 / 5
ડાંગ જિલ્લાના ઘટાદાર જંગલોમાં કરોળિયા વિશાળ જાળનું સામ્રાજ્ય પાથરી શિકાર સાથે જીવન જીવે છે. વિવિધ જાતના કરોળિયાની પ્રજાતી નિહાળવાનો કેટલાક પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓ લ્હાવો ઉઠાવતા હોય છે.

2 / 5
નર માદા કરતાં ઘણા નાના હોય છે. નેફીલા મેક્યુલાટા અથવા જાયન્ટ વુડ સ્પાઇડરનું ડોર્શલ વ્યૂ કે જે ગાઢ જંગલના તોતિંગ વૃક્ષોની વચ્ચે ઊંચાઈ પર 1.5 મીટરની સૌથી ઓર્બ વેબ બનાવે છે.

3 / 5
નેશનલ પાર્કમાં સૌથી ઝેરી ગણાતો ઇન્ડિયન ટેરેન્ટુલા સ્પાઇડર 2008-09માં જોવા મળ્યા હતા. આ કરોળિયા સાથે અનેક કરોળિયાની પ્રજાતિ અહી જોવા મળે છે.

4 / 5
ચારેય તરફ રેશમી જાળીદાર અને વચ્ચો વચ x આકાર નો પોતાનો અંગ મુજબની આકૃતિ બનાવનાર સ્પાઇડરને "સિગ્નેચર સ્પાઇડર" તરીકે ઓળખવામાં આવે છે.

5 / 5
Follow Us
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર

1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?

સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે

મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે

ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ

શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

g clip-path="url(#clip0_868_265)">