રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે હોમ ગ્રાઉન્ડ પર સિઝનની અંતિમ મેચમાં મેળવી યાદગાર જીત
WPL 2024માં સોમવારે બેંગલોરમાં રમાયેલ આ સિઝનની અંતિમ મેચમાં RCBએ હોમ ગ્રાઉન્ડ પર યાદગાર જીત હાંસલ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે યુપી વોરિયર્સની ટીમને 23 રન હરાવી હતી. સતત બે હર બાદ આ જીત બેંગલોર માટે ખાસ રહી હતી. આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયા હતા.
Most Read Stories