AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: સતત ત્રીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઘટાડો, જાણો આજની કિંમત

6 માર્ચની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 163,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. મુંબઈમાં, ભાવ 162,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. એક દિવસ પહેલા, 5 માર્ચે, રોકાણકારો દ્વારા નફા-બુકિંગને કારણે, દિલ્હી બુલિયન બજારમાં સોનાનો ભાવ 7,600 રૂપિયા અથવા 4.4 ટકા ઘટીને 165,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો

| Updated on: Mar 06, 2026 | 9:19 AM
Share
 સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. 6 માર્ચની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 163,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. મુંબઈમાં, ભાવ 162,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. એક દિવસ પહેલા, 5 માર્ચે, રોકાણકારો દ્વારા નફા-બુકિંગને કારણે, દિલ્હી બુલિયન બજારમાં સોનાનો ભાવ 7,600 રૂપિયા અથવા 4.4 ટકા ઘટીને 165,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 6
દિલ્હીમાં 6 માર્ચના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,63,020 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,49,440 રૂપિયા પર છે.( ફોટો ક્રેડિટ- File Image)

2 / 6
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,290 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,62,870 છે.( ફોટો ક્રેડિટ- File Image)

3 / 6
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,49,340 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,62,920 પર પહોંચી ગયો છે.( ફોટો ક્રેડિટ- File Image)

4 / 6
6 માર્ચની સવારે બીજી કિંમતી ધાતુ, ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની કિંમત 284,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. એક દિવસ પહેલા, દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 27,700 રૂપિયા અથવા 9.23 ટકા ઘટીને 2,72,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ 84.11 ડોલર પ્રતિ ઔંસ છે. ( ફોટો ક્રેડિટ- File Image)

5 / 6
જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઔંસ કરી છે. તેણે 2026 ના અંત માટે $6,300 પ્રતિ ઔંસની આગાહી જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.( ફોટો ક્રેડિટ- File Image)

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">