AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 બોલર, જેમણે IPL માં વિરાટ કોહલીને પ્રથમ બોલ પર કર્યો છે આઉટ, લિસ્ટમાં 3 ભારતીય સામેલ

શૂન્ય પર આઉટ થવું કોઇ પણ ખેલાડીને પસંદ નથી. પણ ક્રિકેટના મેદાન પર દર વખતે બેટ્સમેન રન કરતા નથી. બેટ્સમેન ક્યારેક શૂન્ય પર આઉટ થઇ જતા હોય છે. ટીમ ઇન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે પણ આવું થયુ છે, જ્યારે તે ગોલ્ડન ડક પર આઉટ થયો છે. એટલે કે તે પ્રથમ બોલ પર ઓઉટ થઇ ગયો હતો. આઇપીએલમાં અત્યાર સુધી 7 બોલરોએ કોહલીને ગોલ્ડન ડક પર આઉટ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 1:42 PM
Share
વિરાટ કોહલી પ્રથમ વખત આઇપીએલ 2008માં આશીષ નેહરાના બોલમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. નેહરા એજ બોલર છે જેણે કોહલીને પ્રથમ વાર ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો.

1 / 7
સંદિપ શર્મા વિરાટ કોહલી સામે ઘણી મેચમાં સફળ રહ્યો છે. વર્ષ 2014માં સંદિપ શર્માએ વિરાટ કોહલીને પ્રથમ બોલ પર ઝીરોમાં આઉટ કર્યો હતો.

2 / 7
 ઓસ્ટ્રેલિયાના નાથન કૂલ્ટર નાઇલે વર્ષ 2017માં વિરાટ કોહલીને પ્રથમ બોલ પર આઉટ કર્યો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ફક્ત 47 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

3 / 7
દુષ્મંતા ચમીરાએ વર્ષ 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા વિરાટ કોહલીને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો.

4 / 7
સનરાઇઝર્સ હૈદરાબાદના માર્કો જોન્સન પણ આ લિસ્ટમાં સામેલ છે. તેને વર્ષ 2022માં વિરાટ કોહલીને પ્રથમ બોલ પર આઉટ કરવામાં સફળતા મળી હતી.

5 / 7
વર્ષ 2022 માં જ ફરી એક વખત વિરાટ કોહલી ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. જ્યારે તે જગદીશ સુચિતની બોલ પર આઉટ થયો હતો.

6 / 7
વર્ષ 2023માં આઇપીએલની 16મી સીઝનમાં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે આ લિસ્ટમાં જગ્યા બનાઇ હતી. તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે વિરાટને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો.

7 / 7
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ

યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!

Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ

ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન

ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન

ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!

g clip-path="url(#clip0_868_265)">