AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi’s Shoe : 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી કયા નંબરના બુટ પહેરે છે?

વૈભવ સૂર્યવંશી, 14 વર્ષીય IPL સેન્સેશનના બુટ હાલમાં ચર્ચામાં છે. તેના કોચ મનીષ ઓઝાએ આ અંગે જાણકારી આપી છે. કે તે કયા નંબરના બુટ પહેરે છે. વૈભવ 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે.

| Updated on: May 01, 2025 | 1:52 PM
Share
વૈભવ સૂર્યવંશી જેટલા લાંબા છગ્ગા મારે છે, તેટલા મોટા તે બુટ પહેરે છે. .

1 / 7
વૈભવ સૂર્યવંશીના જૂતા નંબરનો ખુલાસો તેમના કોચ મનીષ ઓઝાએ TV9 સાથેની વાતચીતમાં કર્યો હતો.

2 / 7
કોચ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ એકેડેમીમાં જોડાતા પહેલા, વૈભવ જ્યારે તેની સાથે હતો ત્યારે તે 9 સાઈઝના શૂઝ પહેરતો હતો.

3 / 7
14 વર્ષનો વૈભવ સૂર્યવંશી આઈપીએલ ૨૦૨૫માં 12 નંબરની જર્સી પહેરીને રમી રહ્યો છે.

4 / 7
જ્યાં સુધી વૈભવ સૂર્યવંશીના બેટનું વજન છે, કોચના મતે તે 1150 ગ્રામ છે.

5 / 7
વૈભવ સૂર્યવંશીએ IPLમાં માત્ર 35 બોલમાં સદી ફટકારીને હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું છે.

6 / 7
14 વર્ષનો વૈભવ આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી છે.

7 / 7

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો,વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">