AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serious Injury Replacement : ઋષભ પંતની ઈજાની અસર, BCCI લાવ્યો નવો નિયમ

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ઈજાને લઈ ટીમ ઈન્ડિયાને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઘરેલું ક્રિકેટમાં એક નવા નિયમની એન્ટ્રી કરી છે.

| Updated on: Aug 17, 2025 | 10:35 AM
Share
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભપંત હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડસ ટેસ્ટ  વિકેટકીપિંગ દરમિયાન તેની આંગળી પર ઈજા થઈ હતી. તો માન્ચેસ્ટર ટેસ્ટમાં પંતને પગમાં ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. પંતની ઈજાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સીરિઝમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતા વધારી હતી. જેને લઈ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ઘરેલું સીઝન પહેલા એક નવો નિયમ બનાવ્યો છે.

1 / 6
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઘરેલું ક્રિકેટમાં મલ્ટી-ડે મે માટે એક નવો સીરિયસ ઈજા રિપ્લેસમેન્ટ રજુ કર્યો છે. આ નિયમ 2025-26 સીઝનથી શરુ થશે અને મલ્ટી -ડે ફોર્મેટમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે રિપ્લેસમેન્ટ આપવામાં આવશે.

2 / 6
ઋષભ પંતની ઈજાએ બીસીસીઆઈને આ દિશામાં પગલા લેવા માટે પ્રેરત કર્યો છે. નવા નિયમ હેઠળ જો કોઈ ખેલાડી મલ્ટી -ડે મેચ દરમિયાન ગંભીર ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ જાય છે તો ટીમ મેનેજમેન્ટને એક સમાન યોગયતા વાળો ખેલાડીને રિપ્લે કરી શકશે. આ રિપ્લેસમેન્ટ તરત જ લાગુ  થશે. આ માટે પસંદગી સમિતિ અને મેચ રેફરીની મંજૂરી લેવી પડશે.

3 / 6
સીરિયસ ઈંજરી રિપ્લેસમેન્ટ નિયમથી ખાતરી થશે કે, ઈજાના કારણે ટીમની રણનીતિ પ્રભાવિત ન થાય અને રમતનું સ્તર જળવાઈ રહે. અમદાવાદમાં ચાલી રહેલા અમ્પાયર્સ સેમિનારમાં, અમ્પાયર્સને લેટેસ્ટ રમતની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે.

4 / 6
 BCCI એ કહ્યું કે વ્હાઈટબોલ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી અથવા વિજય હજારે ટુર્નામેન્ટમાં આવી કોઈ રિપ્લેસમેન્ટની મંજૂરી આપવામાં આવશે નહીં. IPLની આગામી સીઝનમાં આ નિયમને મંજૂરી આપવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ આ નિયમ CK નાયડુ ટ્રોફી માટે મલ્ટી-ડે અંડર 19 ટુર્નામેન્ટમાં લાગુ થશે.

5 / 6
આઈસીસીના નિયમ મુજબ રિપ્લેસમેન્ટ ત્યારે નકકી થાય છે. જ્યારે કોઈ ખેલાડીને કન્કશન થાય. હવેકનક્શનમાં નિયમ એ છે કે, જો કોઈ ખેલાડી આ કારણોસર બહાર થાય, તો તે 7 દિવસ સુધી કોઈ મેચ રમી શકશે નહીં.ક્રિકેટના નિયમ મુજબ કન્કશન સબ્સટીટ્યુટ ત્યારે લાગું થાય છે. જ્યારે કોઈ ખેલાડીને માથા પર ઈજા થાય છે અને રમવા માટે અસમર્થ હોય છે.

6 / 6

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

g clip-path="url(#clip0_868_265)">