જન્મ સમયે નર્સએ કરી હતી મોટી ભૂલ, જો આ ભૂલ સુધારવામાં ન આવી હોત તો માછીમાર હોત સુનિલ ગાવસ્કર

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનો આજે 75મો જન્મદિવસ છે. ટેસ્ટમાં 10 હજાર રન અને 34 સદી ફટકાવનાર દુનિયાના પહેલા બેટ્સમેન સાથે હોસ્પિટલમાં એક એવી ઘટના થઈ હતી કે, આ ભૂલને કારણે તેનું જીવન અલગ જ હોત. તો આજે સુનીલ ગાવસ્કરના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Jul 11, 2024 | 10:15 AM
 સુનીલ ગાવસ્કરે પોતાના ક્રિકેટ કરિયરમાં કેટલાક એવા પણ રેકોર્ડ છે જે આજ સુધી કોઈ તોડી શક્યું નથી.ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન અને 34 સદી ફટકારી છે. તેના જીવનમાં કેટલીક એવી ઘટનાઓ થઈ છે, જેના વિશે જાણી તમે પણ ચોંકી જશો. તો આજે તેના પરિવાર અને ક્રિકેટ કરિયર વિશે વાત કરીએ.

1 / 13
સુનીલ ગાવસ્કરના પરિવાર તેમજ તેના જીવનની રસપ્રદ વાતો વિશે જાણીએ

2 / 13
સુનીલ ગાવસ્કરના જન્મ સમયે હોસ્પિટલમાં એવી ઘટના થઈ જેના કારણે તેનું આખું જીવન બદલાય જાત. ચાહકો પણ આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ તેના જીવનમાં એક એવી ઘટના છે જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.

3 / 13
જો તેના જન્મ સમયે નર્સની આ ભૂલ સુધારવામાં આવી ન હોત તો આજે ક્રિકેટના મહાન ખેલાડીઓમાં ગાવસ્કરનું નામ ન હોત. આ વાત ગાવસ્કરે પોતાની ઓટોબાયોગ્રાફીમાં જણાવી છે. હું ક્યારેય ક્રિકેટર ન બની શક્યો હોત તેમજ આ બુક પણ લખવામાં આવી ન હોત. જો મારી જિંદગીમાં તેજ નજરવાળા નારાયણ માસુરકર ન હોત.

4 / 13
ગાવસ્કરે કહ્યું જ્યારે મારો જન્મ થયો ત્યારે કાકા મને હોસ્પિટલ જોવા માટે આવ્યા હતા, તેમણે મારા કાન પર એક બર્થમાર્ક જોયું હતુ. બીજા દિવસે તે હોસ્પિટલ આવ્યા અને તેમણે જે બાળકને જોયું તેના કાન પર તે નિશાન ન હતું. ત્યારબાદ આખી હોસ્પિટલના બાળકોને ચેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હું માછીમારની પત્ની પાસે હતો.

5 / 13
તમને જણાવી દઈએ કે સુનીલ ગાવસ્કરની ક્રિકેટ કારકિર્દીને ઘડવામાં તેમના પિતા મનોહર ગાવસ્કરની સાથે માતા મીનલનું પણ મહત્વનું યોગદાન હતું. સુનીલ ગાવસ્કર બાળપણમાં ટેનિસ બોલથી રમતા હતા અને તેમની માતા તેમને બોલિંગ કરાવતી હતી.

6 / 13
સુનીલ ગાવસ્કરનો જન્મ 10 જુલાઈ 1949ના રોજ મુંબઈમાં થયો હતો. સુનીલની માતાનું નામ મીનલ ગાવસ્કર અને પિતાનું નામ મનોહર ગાવસ્કર છે. આ સિવાય તેને 2 બહેનો છે. કવિતા વિશ્વનાથ અને નૂતન ગાવસ્કર છે. દિગ્ગજ ક્રિકેટરે 1974ના રોજ માર્શનીલ ગાવસ્કર સાથે લગ્ન કર્યા હતા.

7 / 13
પૂર્વ કેપ્ટને 1974માં માર્શનીલ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે. જેનું નામ રોહન ગાવસ્કર છે. રોહન પણ ભારતીય ક્રિકેટ ટીમમાં રમી ચૂક્યો છે પરંતુ પિતાની જેમ શાનદાર પ્રદર્શન કરવામાં અસફળ રહ્યો છે.

8 / 13
તેમની બહેન કવિતા વિશ્વનાથના લગ્ન ક્રિકેટર ગુંડપ્પા વિશ્વનાથ સાથે થયા છે. તેમની બીજી બહેન-નૂતન ગાવસ્કર ભારતીય વિમેન્સ ક્રિકેટ એસોસિએશન (WCAI)ના માનદ જનરલ સેક્રેટરી રહી ચૂકી છે

9 / 13
ગાવસ્કરે પણ સિલ્વર સ્ક્રીન પર અભિનય કરવાનો હાથ અજમાવ્યો હતો. તેણે મરાઠી ફિલ્મ "સાવલી પ્રેમાચી"માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો ન હતો. હિન્દી ફિલ્મ "માલમાલ" માં મહેમાન ભૂમિકામાં જોવા મળ્યા હતા.

10 / 13
નસીરુદ્દીન શાહ અને સતીશ શાહ સાથે તેમણે એક મરાઠી ગીત ગાયું છે જે જાણીતા મરાઠી ગીતકાર શાંતારામ નંદગાંવકર દ્વારા લખવામાં આવ્યું હતું. આ ગીતમાં ક્રિકેટ મેચ અને વાસ્તવિક જીવન વચ્ચેની સમાનતા દર્શાવવામાં આવી હતી.

11 / 13
પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે ક્રિકેટને દેશભરમાં પોપ્યુલર બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે, તેની સ્ટાઈલ એકદમ અલગ હતી. આના કારણે તેને લિટિલ માસ્ટર પણ કહેવામાં આવતા હતા

12 / 13
તે વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેના માટે વેસ્ટ ઈન્ડિઝમાં ગીત લખવામાં આવ્યું હતું. આ ગીત 70ના દાયકામાં લોર્ડ રિટેલરે લખ્યું હતું

13 / 13

Latest News Updates

Follow Us:
ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ

ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ

પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો

સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું

ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ

જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ

થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ

આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ

સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ

g clip-path="url(#clip0_868_265)">