AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીને પાછળ છોડી આ મામલે સૂર્યકુમાર યાદવ બન્યો T20નો બીજો ભારતીય બેટ્સમેન

સૂર્યકુમાર યાદવે આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં 55 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 7 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશનલ T20 ક્રિકેટ મેચમાં 123 સિક્સર ફટકારી છે.

| Updated on: Dec 14, 2023 | 11:02 PM
Share
સૂર્યકુમાર યાદવે માત્ર 57 ઈનિંગમાં 4 સેન્ચુરી ફટકારી છે. મેક્સવેલે 92 ઈનિંગમાં 4 અને રોહિત શર્માએ 140 ઈનિંગમાં 4 સેન્ચુરી ફટકારી હતી.

1 / 5
 સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલીને પાછળ છોડીને ભારત માટે T20 ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.

2 / 5
ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માએ સૌથી વધુ સિક્સ ફટકારી છે. રોહિત શર્મા 182 સિક્સ સાથે ટોપ પર યથાવત છે.

3 / 5
અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશનલ T20 મેચમાં 123 સિક્સર ફટકારી છે. તો વિરાટ કોહલી 117 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.

4 / 5
જ્યારે 99 છગ્ગા સાથે કેએલ રાહુલ ચોથા ક્રમે છે. તો યુવરાજસિંહ પણ આ લીસ્ટમાં સામેલ છે. તે 74 છગ્ગા સાથે 5મા ક્રમે છે.

5 / 5

g clip-path="url(#clip0_868_265)">