રાષ્ટ્રપતિએ કરાવ્યા હતા આ ક્રિકેટરના લગ્ન, પત્ની પણ છે બેડમિન્ટન પ્લેયર
ક્રિકેટ ચાહકો અને તેમના સાથીદારોને મેથ્યુઝ-હેશાનીના સંબંધો વિશે તેમના લગ્ન સમયે જ ખબર પડી હતી. તે સમયે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહેલા મહિન્દ્રા રાજપક્ષેએ આ લગ્ન કરાવ્યા હતા. બંનેની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે મેથ્યુઝ શ્રીલંકા તરફથી અંડર-19 ક્રિકેટ ટીમમાં રમ્યા હતા. તેઓ મિત્રો બન્યા અને પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા.
Most Read Stories