AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રાન્સમાં સારા તેંડુલકરનો નવો લુક, ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સારા ઘણીવાર તેની ટ્રાવેલ ડાયરી અને સ્ટાઈલિશ લુક તેના ચાહકો સાથે શેર કરે છે. તેણે તાજેતરમાં એક ફોટો શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

| Updated on: Jul 19, 2025 | 6:30 PM
Share
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હાલમાં ફ્રાન્સમાં રજાઓ માણી રહી છે. પોતાની સુંદરતા અને સ્ટાઈલ માટે જાણીતી સારાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનો એક અદભુત ફોટો શેર કર્યો છે, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

1 / 5
સારાએ ઘણીવાર પોતાની ટ્રાવેલ ડાયરીઓ અને સ્ટાઈલિશ લુકથી લોકોના દિલ જીતી લીધા છે, અને આ વખતે પણ તેણે કંઈક આવું જ કર્યું છે. વ સારાનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, અને ચાહકો તેની સુંદરતા અને ફેશન સેન્સના વખાણ કરતા થાકતા નથી.

2 / 5
સારા તેંડુલકરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે સેલ્ફી લેતી પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે આકર્ષક પીળા ડ્રેસમાં જોવા મળી રહી છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

3 / 5
જેમાં તેની મોટી સ્ટારફિશ આકારની ઈયરરિંગ્સ અને ગ્રીન સ્ટોન નેકલેસ તેના ડ્રેસ સાથે ખૂબ જ સુંદર તાલમેલ બનાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે તેણે જસ્ટિન બીબરનું ગીત "DAISIES" પણ પોસ્ટમાં મૂક્યું છે.

4 / 5
તાજેતરમાં જ તે દરિયાના મોજા વચ્ચે નાચતી જોવા મળી હતી. તે તેના મિત્રો સાશા જયરામ અને અલાવિયા જાફરી સાથે ફ્રાન્સનો પ્રવાસ કરી રહી છે. (All Photo Credit : Instagram)

5 / 5

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટા સતત વાયરલ થતા રહે છે. સચિન તેંડુલકર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">