AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલે આ ખેલાડી છે નંબર-1, ટોપ-5માં એક ગુજ્જુ પણ સામેલ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 જાન્યુઆરીથી બીજી ટેસ્ટ શરૂ થશે. પહેલી ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા માટે બીજી ટેસ્ટમાં જીત ખૂબ જ જરૂરી છે. જેના માટે ભારતે વિરાટ કોહલી પર નિર્ભર રહેવું પડશે. હાલમાં ટીમમાં સામેલ ખેલાડીઓમાં માત્ર વિરાટ જ આફ્રિકામાં ટેસ્ટમાં સદી ફટકારી શક્યો છે અને આફ્રિકામાં સૌથી વધુ રન મામલે ટોપ-5 માં છે. જાણો કોણ છે આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ટોપ-5 બેસ્ટમેન.

| Updated on: Jan 02, 2024 | 9:07 AM
Share
દક્ષિણ આફ્રિકામાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિને આફ્રિકામાં 15 ટેસ્ટમાં 46.44ની એવરેજથી 1161 રન બનાવ્યા છે. સચિને આફ્રિકામાં પાંચ સદી પણ ફટકારી છે.

1 / 5
વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. તેણે દક્ષિણ આફ્રિકામાં સાત ટેસ્ટ મેચ રમી છે અને 51.35ની એવરેજથી 719 રન બનાવ્યા છે જેમાં બે સદી પણ સામેલ છે.

2 / 5
ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા ત્રીજા ભારતીય છે. તેમણે 11 મેચમાં 624 રન બનાવ્યા હતા.

3 / 5
આ યાદીમાં ચોથા સ્થાને વીવીએસ લક્ષ્મણ છે. દક્ષિણ આફ્રિકામાં લક્ષ્મણે 10 ટેસ્ટ મેચમાં 40.42ની એવરેજથી 566 રન બનાવ્યા હતા.

4 / 5
ગુજરાતનો સ્ટાર અને ટેસ્ટનો બેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા પણ આ લિસ્ટમાં ટોપ-5માં સામેલ છે. તેણે દક્ષિણ આફ્રિકામાં 10 ટેસ્ટ મેચમાં 535 રન બનાવ્યા છે. પુજારાએ આફ્રિકામાં સદી પણ ફટકારી છે.

5 / 5
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">