IPL 2023 Final CSK vs GT: ચેમ્પિયન બન્યા બાદ CSK ફેમિલીની ટ્રોફી સાથે તસ્વીર, ખેલાડીઓ જ નહીં તેમની પત્નિના ચહેરા પણ ખુશખુશાલ

IPL 2023 Final CSK vs GT: ચેમ્પિયન બન્યા બાદ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ અને તેમના પરિવારે ટ્રોફી સાથેની તસ્વીરો ખેંચાવી હતી. જેને ચેન્નાઈએ શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 9:39 AM
જીતનો જશ્ન રવિન્દ્ર જાડેજાએ મનાવવાનો મોકો આપ્યો હતો. મુશ્કેલ સમયમાં તેણે ચેન્નાઈને જીત અપાવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023 Final માં ગુજરાત ટાઈટન્સને હરાવીને પાંચમી વાર ટાઈટલ જીત્યુ છે.

1 / 6
રવિન્દ્ર જાડેજાએ અંતિમ 2 બોલમાં 10 રનની જરુર સામે પહેલા છગ્ગો અને બાદમાં ચોગ્ગો ફટકાર્યો હતો. આ પળે જાડેજાના પત્નિ અને ધારાસભ્ય રિવાબાનુ રિએક્શન જબરદસ્ત હતુ. રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ ટ્રોફી સાથે તસ્વીર ખેંચાવી હતી.

2 / 6
અજિંક્ય રહાણેનુ પ્રદર્શન સિઝનમાં શાનદાર રહ્યુ હતુ. ચેન્નાઈને આ સિઝનમાં ટ્રોફી સુધી પહોંચવાની સફરમાં રહાણેની ભૂમિકા મહત્વની રહી હતી. તેણે જબરદસ્ત ઈનીંગ સિઝન દરમિયાન રમી બતાવી હતી.

3 / 6
ઋતુરાજ ગાયકવાડે ફાઈનલમાં શાનદાર શરુઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. કોનવે સાથે મળીને સારી શરુઆત ચેન્નાઈને કરાવી હતી. મેચ બાદ ગાયકવાડ અને તેની ગર્લફ્રેન્ડ ટ્રોફીને પોતાના હાથમાં ઉંચકી હતી.

4 / 6
ડેવોન કોનવેએ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સારી શરુઆત અપાવતી રમત રમી હતી. 25 બોલમાં 47 રન કોનવેએ ફટકાર્યા હતા. મેચ બાદ પત્નિ સાથે ટ્રોફી બંનેના ચારેય હાથમાં ઉંચકીને ખેંચાવી હતી.

5 / 6
દીપક ચહરે સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. દીપક ચહર મહત્વની વિકેટ ઝડપવામાં માહિર છે. ચહર અને તેની પત્નિ જયાની તસ્વીર ટ્રોફી સાથે ખૂબ જ સુંદર છે.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">