AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટેજ પર પોતું લગાવવાથી લઈ, ભારતની સૌથી મોંઘી ફિલ્મમાં ભગવાન રામ બનનાર અભિનેતાની સફર જુઓ

Ranbir Kapoor Birthday Special : બોલિવુડ સુપરસ્ટાર રણબીર કપૂર આજે 28 સપ્ટેમ્બરના રોજ 43 વર્ષના થયા છે.ચાલો તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. સંઘર્ષથી સ્ટારડમ અને પછી સુપરસ્ટારડમ સુધીની તેમની સફર પર એક નજર કરીએ.

| Updated on: Sep 28, 2025 | 11:05 AM
Share
રણબીર કપૂરને આ જનરેશનનો સૌથી ફેમસ બોલિવુડ અભિનેતા માનવામાં આવે છે. વર્ષ 2007માં એક્ટિંગની શરુઆત કરનાર રણબીર કપૂરનો આજે 43મો જન્મદિવસ છે. રણબીર કપૂરે આસિસ્ટન્ટ ડાયરેક્ટર થી લઈ બોલિવુડના સુપરસ્ટાર બનવા સુધી શાનદાર સફર કરી છે.

1 / 7
રણબીર કપૂરે બાળપણથી જ નિર્ણય લીધો હતો કે, તે તેના માતા-પિતાની જેમ ફિલ્મમાં કરિયર બનાવી પૈસા કમાશે. 10માં ધોરણની પરિક્ષા આપ્યા બાદ રણબીરે પોતાના પિતાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ આ અબ લૌટ ચલેમાં પિતાને આસિસ્ટ કર્યા હતા. ત્યારબાદ તેમણે અમેરિકામાંથી એક્ટિંગ અને ફિલ્મમેકિંગનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ અભિનેતા ભારત આવ્યો હતો.

2 / 7
 રણબીર કપૂર ફેમસ ડાયરેક્ટરની ફિલ્મ બ્લેકમાં આસ્સિટન્ટ તરીકે કામ કર્યું હતુ. જેમાં અમિતાભ બચ્ચન અને રાણી મુખર્જી લીડ રોલમાં હતા. આ ફિલ્મ 2025માં આવી હતી. એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ જણાવ્યું હતુ કે, બ્લેકના સેટ પર 21 કલાક સુધી કામ કરતો હતો. આ દરમિયાન તે સેટ પર પોતું લગાવવાથી લઈ લાઈટ ફિક્સ કરવાની જવાબદારી સંભાળતો હતો.

3 / 7
તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરે ફિલ્મ સાવરિયાથી લીડ અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતુ. 2007માં આવેલી આ ફિલ્મમાં અભિનેત્રી સોનમ કપૂર હતી. સોનમ કપૂરની પણ આ પહેલી ફિલ્મ હતી. રણબીર કપૂરની પહેલી જ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. 2009ની ફિલ્મ વેક અપ સીડથી નામ કમાયું ત્યારબાદ 2010માં ફિલ્મ રાજનીતિથી ચમક્યો હતો.

4 / 7
તેમણે 18 વર્ષના કરિયરમાં 100 કરોડમાં બનેલી ફિલ્મ અંદાજે 600 કરોડ રુપિયા કમાયા હતા. સંજુએ ત્યારબાદ 2023માં ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલથી ચાહકોમાં ફેમસ થયો હતો. આ રણબીર કપૂરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે.

5 / 7
રણબીર કપૂર હવે ભારતની સૌથી મોંઘી ફિલ્મ રામાયણમાં ભગવાન શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2 પાર્ટમાં બની રહી છે. જેના પહેલો પાર્ટનું બજેટ અંદાજે 4000 કરોડ રુપિયા છે. આજ સુધી ભારતમાં આટલા બજેટની કોઈ ફિલ્મ બની નથી.

6 / 7
આનો પહેલો પાર્ટ 2026ની દીવાળી પર આવશે. જ્યારે બીજો પાર્ટ 2027 દીવાળી પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, બંન્ને પાર્ટ માટે રણબીર કપૂરને 150 કરોડ રુપિયાનો મોટી રકમ મળી છે.

7 / 7

કપુર પરિવારના સભ્યોનો બોલિવુડમાં દબદબો, 5 પેઢીએ આપી હિટ ફિલ્મો, આવો છે કપૂર પરિવાર જુઓ ફોટો અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">