PM નરેન્દ્ર મોદી વિરાટ કોહલી કરતા પણ આગળ નીકળી ગયા, આ મામલે આપી માત

પીએમ નરેન્દ્ર મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બંને દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ સવાલ એ છે કે બેમાંથી કોના વિશે લોકો સૌથી વધુ સર્ચ કરે છે અને આ મામલે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

| Updated on: Nov 12, 2024 | 4:59 PM
એક તરફ વિરાટ કોહલી છે, જેના મેદાનમાં પગ મૂકતાની સાથે જ દુનિયા થંભી જાય છે. ભારતીય ક્રિકેટ ટીમના કરોડો ચાહકો તેમની બેટિંગ જોવા માટે બધું છોડી દે છે. તો બીજી તરફ એવા પીએમ મોદી છે જેમનું માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સન્માન થાય છે. પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં લોકોને પોતાના ફોલોઅર્સ બનાવે છે.

1 / 5
સવાલ એ છે કે બેમાંથી કોને જાણવાનું ફેન્સ સૌથી વધુ પસંદ કરે છે અને તેનો જવાબ એક રિપોર્ટમાંથી મળી ગયો છે. એક રિપોર્ટ અનુસાર પીએમ મોદીએ એશિયામાં સૌથી વધુ સર્ચ કરવામાં આવતા વ્યક્તિ તરીકે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

2 / 5
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અદ્ભુત છે અને ગૂગલે પણ તેમની પ્રતિભાને માન્યતા આપી છે. PM મોદીએ વર્ષ 2024માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી એશિયન વ્યક્તિઓની યાદીમાં નંબર 1નું સ્થાન હાંસલ કર્યું છે. આ મામલે વિરાટ કોહલી બીજા નંબર પર રહ્યો. વર્ષ 2024માં પીએમ નરેન્દ્ર મોદી ગૂગલ પર બીજા સૌથી વધુ સર્ચ કરવામાં આવતા વ્યક્તિ હતા.

3 / 5
જો કે આવનારા સમયમાં વિરાટ કોહલી સર્ચના મામલે ટોપ પર આવી શકે છે. કારણ કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે અને વિરાટ કોહલીએ પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મુક્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના મીડિયા ઉપરાંત સમગ્ર વિશ્વના મીડિયા વિરાટ કોહલીના દરેક પગલા પર નજર રાખી રહ્યા છે અને તેને જબરદસ્ત કવરેજ પણ મળી રહ્યું છે.

4 / 5
હવે વિરાટ કોહલી પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. વિરાટ કોહલીનું ફોર્મ ખૂબ જ ખરાબ છે. તે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ બંને ટેસ્ટ શ્રેણીમાં નિષ્ફળ ગયો હતો. હવે જોવાનું એ રહે છે કે તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કેવું પ્રદર્શન કરે છે. વિરાટે ઓસ્ટ્રેલિયામાં 8 ટેસ્ટ સદી ફટકારી છે અને તેની પાસેથી ફરીથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. (All Photo Credit : PTI/Getty)

5 / 5
Follow Us:
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">