AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘વિકસિત ભારત’ના સપના સાથે ગ્લોબલ લેવલે ભારતનું નામ રોશન કરનાર Gen-Z આર્ટિસ્ટનો ‘મોટો Show’

આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના યુવાનો સોશિયલ મીડિયાના શોર્ટ-ટર્મ ટ્રેન્ડ્સ, રીલ્સ અને વાયરલ ફેમમાં વ્યસ્ત રહે છે, ત્યાં એક Gen-Z કલાકાર પોતાની અદભુત પ્રતિભાથી સમાજમાં એક મિશાલ કાયમ કરી રહ્યા છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Sep 27, 2026 | 7:41 PM
Share
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સ વચ્ચે Gen-Z કલાકાર શરણ દહિલીવાલા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સહકારથી ન્યુરોડાઈવર્જન્ટ બાળકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.

1 / 7
આ અંતર્ગત જોધપુર આર્ટ ગેલેરી ખાતે 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર (બપોરે 3:00 થી સાંજે 6:00, ખાસ પ્રીવ્યૂ- રવિવાર, 27 સપ્ટેમ્બર સાંજે 5:00 થી 6:30) દરમિયાન તેમના "ધ ફાઇવ-કોર x ધ ઇનફાઇનાઇટ મેક્રોકોસમ" ચિત્ર પ્રદર્શનનું આયોજન  (ઈ-પાસ રજિસ્ટ્રેશન ફરજિયાત) કરાયું છે.

2 / 7
વજ્ર, પ્રાણ, સંકલ્પ, તેજ અને અનંત જેવા વિષયો પર આધારિત આ કલાકૃતિઓના વેચાણની 100% રકમ વિના કોઈ કમિશન સીધી કલાકારને મળશે.

3 / 7
ટૂંકમાં, આ પ્રદર્શનમાં વેચાતી દરેક કલાકૃતિની રકમ સીધી કલાકારને જશે. બીજું કે, આમાં કોઈ પણ પ્રકારનું કમિશન કે દલાલી રાખવામાં આવી નથી.

4 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને આગળ ધપાવતા શરણ દર્શાવે છે કે, ન્યુરોડાઈવર્સિટી મર્યાદા નહીં પણ શક્તિ છે અને તેમણે મેક્સિકો, કુઆલાલંપુર, નવી દિલ્હી તેમજ અમદાવાદ સુધી ભારતની સાંસ્કૃતિક વિરાસત પહોંચાડી છે.

5 / 7
ઉલ્લેખનીય છે કે, શરણ માત્ર કલાકાર નથી પરંતુ એક કુશળ ડ્રમર, કીબોર્ડ વાદક, ફોટોગ્રાફર, ડાન્સર અને કરાટેમાં બ્રાઉન બેલ્ટ પણ ધરાવે છે. તેમની આ બહુમુખી પ્રતિભા આજે હજારો યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહી છે.

6 / 7
જણાવી દઈએ કે, પ્રદર્શન માટે ઓફિશિયલ QR કોડ દ્વારા ઈ-પાસ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો તમે પણ આ અદ્ભુત કળા અને સામાજિક બદલાવના સાક્ષી બનવા માંગતા હોવ, તો કાર્યક્રમની વિગતો ખાસ નોંધી લેજો.

7 / 7

Mehsana Breaking: કડીના નંદાસણ પાસે પ્રદૂષિત ભૂગર્ભજળથી ચામડીના રોગો અને પાક બરબાદ થતાં હોબાળો, GPCBએ ફટકારી નોટિસ

Follow Us
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી

પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ

ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે

મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ

શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ

વડોદરા ગણેશ વિસર્જન: મનપા પદાધિકારીઓ અને DCP ભીડાયા

ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર

g clip-path="url(#clip0_868_265)">