AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તિરુવનંતપુરમ ODIમાં વિરાટ કોહલીએ બેટથી ધમાલ મચાવી, 10 રેકોર્ડ બનાવ્યા

વિરાટ કોહલીએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં યાદગાર પ્રદર્શન કર્યું હતુ. વિરાટ કોહલીએ વેસ્ટઈન્ડિઝના બોલરને પરસેવો પાડી દીધો હતો. વિરાટ કોહલીએ સિક્સ ફટકારી સદી પુરી કરી હતી. આ સાથે સિક્સ ફટકારી મેચ પૂર્ણ કરવામાં સફળ રહ્યો હતો.

| Updated on: Sep 28, 2026 | 8:04 AM
Share
  ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચમાં 8 વિકેટથી જીત મેળવી છે. વેસ્ટઈન્ડિઝની ટીમે ભારતની સામે જીતવા માટે 296 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જે ભારતીય ટીમે 41.4 ઓવરમાં પૂર્ણ કર્યો હતો.

1 / 10
ભારતીય ટીમની જીતમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની મહ્તવની ભૂમિકા રહી હતી. વિરાટ કોહલીએ 88 બોલમાં અણનમ 139 રન ફટકાર્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 9 સિક્સ સામેલ હતી. કોહલીએ ઓડીઆઈ કરિયરમાં આ 55મી અને ઓવરઓલ 86મી ઈન્ટરનેશનલ સદી હતી.

2 / 10
વિરાટ કોહલીએ શુભમન ગિલ સાથે મળી બીજી વિકેટ માટે 151 રનની પાર્ટનરશીપ કરી હતી. શુભમન ગિલે 13 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 108 બોલ પર 110 રનની ઈનિગ્સ રમી હતી.શુભમન ગિલે ઓડીઆઈ કરિયરની આ 10મી સદી ફટકારી હતી.

3 / 10
 વિરાટ કોહલીએ વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ફાસ્ટ 15 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ચૂક્યો છે. વિરાટ કોહલીએ માસ્ટ બ્લાસ્ટર સચિન તેડુલકરને પછાડ્યો હતો.વિરાટ કોહલીએ 303 ઇનિંગ્સ અને 15,950 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. સચિને 15,000 વનડે રન પૂરા કરવા માટે 377 ઇનિંગ્સ અને 17,528 બોલ લીધા હતા.

4 / 10
 વિરાટ કોહલી વનડે ઈન્ટરનેશનલમાં 15 હજાર રન બનાવનાર માત્ર બીજો બેટ્સમેન છે.સચિન અને વિરાટ સિવાય કોઈ પણ બેટ્સમેન વનડે ઈન્ટરનેશનલમાં 15 હજાર રન બનાવી શક્યું નથી.સચિને 463 વનડેમાં 18,426 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ 315 વનડેમાં 15,080 રન બનાવ્યા છે.

5 / 10
 શ્રીલંકા પછી વેસ્ટઈન્ડિઝ બીજી એવી ટીમ છે. જેના વિરુદ્ધ વિરાટ કોહલીએ ઓડીઆઈ ક્રિકેટમાં 10 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ આ મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ વનડે ઈન્ટરનેશનલમાં 10મી સદી ફટકારી હતી. વિરાટ કોહલી કોઈ એક ટીમ વિરુદ્ધ વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે સદી ફટકાવનાર બેટ્સમેન છે.

6 / 10
વિરાટ કોહલીએ આ મેચમાં 74 બોલમાં સદી ફટકારી છે. જે વનડે ઈન્ટરનેશનલમાં બોલા આધારે ત્રીજી સૌથી ફાસ્ટ સદી ફટકારી હતી.   વિરાટ કોહલી હવે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવા મામલે સચિન તેંડુલકરની બરાબરી પર પહોંચી ગયોછે. સચિને પણ લિસ્ટ એ ક્રિકેટમાં 60 સદી ફટકારી હતી.

7 / 10
ભારતમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 42મી સદી હતી. વિરાટ કોહલી હવે ઘર પર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સૌથી ફટકારવા મામલે સચિન તેંડુલકરની બરાબરી પર પહોંચી ગયો છે.

8 / 10
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફને હરાવ્યો. આ મેચમાં કોહલીએ જોસેફ સામે કુલ 53 રન બનાવ્યા, જે એક દિવસીય મેચમાં તેનો અત્યાર સુધીનો સૌથી વધુ રન છે.વિરાટ કોહલીએ પહેલીવાર વનડેમાં નવ છગ્ગા ફટકાર્યા છે. આ પહેલા તેણે 2023માં શ્રીલંકા સામે આ જ મેદાન પર રમાયેલી વનડેમાં આઠ છગ્ગા ફટકાર્યા હતા.

9 / 10
વિરાટ કોહલી ઘરેલુ વનડેમાં 7,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. કોહલીના ઘરેલુ વનડેમાં હવે 7006 રન છે. ઘરઆંગણે વનડે મેચમાં સૌથી રન બનાવનાર બેટ્સમેનના લિસ્ટમાં વિરાટ પછી સચિન તેંડુલકર આવે છે. (all photo: PTI)

10 / 10

વિરાટને લોકો પ્રેમથી ‘ચીકુ’ કહે છે, વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી

પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ

ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે

મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ

g clip-path="url(#clip0_868_265)">