AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિરાટનો 60 સદીનો રેકોર્ડ તોડવો અશક્ય, હવે કોહલી જ રહેશે ‘કિંગ’

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વનડેમાં અણનમ 139 રનની શાનદાર ઇનિંગ રમીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. જોકે, તેની આ સદી સાથે એવો ખાસ રેકોર્ડ પણ બન્યો છે, જેને તોડવો કોઈ પણ બેટ્સમેન માટે લગભગ અશક્ય છે. સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ મામલે કોહલીથી પાછળ છે.

| Updated on: Sep 28, 2026 | 5:27 PM
Share
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે તિરુવનંતપુરમ વનડેમાં 88 બોલમાં અણનમ 139 રન ફટકાર્યા હતા.

1 / 8
વિરાટ કોહલીએ આ સદી સાથે અનેક રેકોર્ડ બનાવ્યા. જોકે આ સદીમાં એક એવો ખાસ રેકોર્ડ બન્યો જે પહેલા ક્યારેય બન્યો નહોતો.

2 / 8
વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 86 સદી હતી અને 86 માંથી આ 60 મી સદી હતી જેમાં ટીમ ઈન્ડિયાએ મેચ જીતી મેળવી હતી.

3 / 8
આ 60 મી સદી સાથે વિરાટ કોહલીએ ટીમની જીતમાં સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

4 / 8
વિરાટ કોહલીનો ટીમની જીત દરમિયાન 60 સદી ફટકારવાનો આ વર્લ્ડ રેકોર્ડ તોડવો કોઈ પણ બેટ્સમેન માટે લગભગ અશક્ય છે.

5 / 8
ઓસ્ટ્રેલિયાનો મહાન બેટ્સમેન અને કેપ્ટન રિકી પોન્ટિંગ આ મામલે બીજા ક્રમે છે. પોન્ટિંગે કુલ 71 આંતરરાષ્ટ્રીય સદીઓ ફટકારી છે, જેમાંથી 55 સદીઓમાં  ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે.

6 / 8
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી ફટકારી છે અને તેમાંથી 53 સદીઓ ભારતની જીતમાં આવી હતી. એટલે કે સચિન 47 સદીઓમાં ટીમ ઈન્ડિયાને હાર મળી છે.

7 / 8
રોહિત શર્માએ અત્યાર સુધીમાં 51 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે, જેમાંથી 42 સદીમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે અને જીતની ટકાવારીના મામલે રોહિત વિરાટ, સચિન અને પોન્ટિંગથી આગળ છે. (PC:PTI/X)

8 / 8

Breaking News: Asian Games 2026માં વરસાદના કારણે ફાઈનલ ધોવાઈ ગઈ, તો કોણ જીતશે ગોલ્ડ મેડલ ? જાણો નિયમ

Follow Us
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત

મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં

અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો

નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને

આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

g clip-path="url(#clip0_868_265)">