AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistanની ટીમના બોલર શાહીને અફરીદીની દીકરી સાથે કર્યા નિકાહ, બાબર આઝમ બન્યો ગવાહ

આજે પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલર શાહીન શાહ અફરીદી અને અંશા અફરીદીના લગ્ન થયા છે. તેમના લગ્નના કેટલાક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 7:47 PM
Share

નવા વર્ષમાં પાકિસ્તાની ટીમ માટે એક પછી એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. મેદાનની બહાર પાકિસ્તાની ખેલાડી હારિસ રઉફ, શાદાબ ખાન અને શાન મસૂદના લગ્ન બાદ આજે ઝડપી બોલર શાહીન શાહ અફરીદીના લગ્ન થયા છે.

1 / 6
22 વર્ષના યુવા ઝડપી બોલર શાહીન અફરીદીના આજે કરાચીમાં પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ અફરીદીની દીકરી સાથે લગ્ન થયા છે.

2 / 6
કરાચીના જકારિયા મસ્ઝિદમાં શાહીન અફરીદીના 22 વર્ષની અંશા અફરીદી સાથે લગ્ન થયા છે.

3 / 6
બંનેના લગ્નની જાહેરાત 2 વર્ષ પહેલા થઈ હતી. પણ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ અફરીદીની દીકરી અંશાના અભ્યાસને કારણે લગ્નમાં મોડું થયું.

4 / 6

સ્ટાર બોલરના લગ્ન બાદ રિસેપ્શન યોજાયું હતું, આ રિસેપ્શનમાં કેપ્ટન બાબર આઝમ સહિત અનેક ખેલાડીઓ હાજર રહ્યાં હતા.

5 / 6

લગ્ન બાદ શાહીન તરત તેની પત્ની સાથે નહીં રહી શકે. મીડિયા રિપોર્ટ અનુસાર, અંશા અફરીદીની વિદાઈ થોડા દિવસ બાદ થશે, તેવામાં કેટલાક દિવસ માટે શાહીને પત્ની વિના એકલા જ રહેવું પડશે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">