ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ચમકશે KKRના આ 3 ખેલાડીઓ, ટૂંક સમયમાં ડેબ્યૂ કરશે!

ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદ એવી ચર્ચા જોવા મળી રહી છે કે, કેકેઆર આ 3 યુવા ખેલાડીઓને ટુંક સમયમાં જ ભારતીય ટીમમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે. તો ચાલો જોઈએ કોણ છે આ ખેલાડીઓ

| Updated on: Jul 12, 2024 | 2:28 PM
ભારતીય ટીમના હેડ કોચ બન્યા પહેલા ગૌતમ ગંભીર આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર હતો. છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રોફીની રાહ જોતી કેકેઆરની ફ્રેન્ચાઈઝીમાં ગૌતમ ગંભીરની એન્ટ્રી થઈ હતી. તેમણે કેકેઆરની ટ્રોફીની રાહ પૂર્ણ કરી હતી.

1 / 5
ટૂર્નામેન્ટ દરમિયાન કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતુ. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, જ્યારે પૂર્વ ક્રિકેટર બ્લુ ટીમમાં પહોંચી ગયો છે. તો કેકેઆરના કેટલાક ખેલાડીઓને ટુંક સમયમાં જ ટીમમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે. તો ચાલો જોઈએ કોણ છે આ ખેલાડીઓ.

2 / 5
કેકેઆરને ત્રીજી વખત ટ્રોફી જીતાડનાર યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાનું મહત્વનું યોગદાન રહ્યું છે. ટૂર્નામેન્ટ દરમિયાન તેના પ્રદર્શને સૌ કોઈને ચોંકવી દીધા હતા. આઈપીએલ 2024માં કેકેઆર તરફથી તેમણે 13 મેચ રમી હતી. રાણાના પ્રદર્શનથી કહી શકાય કે, ગંભીર તેને બ્લુ ટીમમાં જલ્દી તક આપી શકે છે.

3 / 5
હવે આ ખાસ લિસ્ટમાં ત્રીજું નામ યુવા વિસ્ફોટક બેટ્સમેન અંગકૃષ રઘુવંશીનું આવે છે. રઘુવંશીએ આઈપીએલ 2024માં પોતાની રમતથી સૌને ચોંકાવી દીધા હતા. યુવા બેટ્સમેન માત્ર થોડી જ મિનિટોમાં મેચને પલટી નાખી હતી. આવી સ્થિતિમાં ગંભીર તેને બ્લૂ ટીમમાં સામેલ કરે તો નવાઈ નહીં.

4 / 5
હર્ષિત રાણાની જેમ વૈભવ અરોડાનું પ્રદર્શન પણ કેકેઆર માટે બેસ્ટ હતુ. ગત સીઝનમાં ગંભીર પાસેથી ક્રિકેટની નાની નાની માહિતી શીખ્યા બાદ અરોડા ખતરનાક સાબિત થયો હતો. 26 વર્ષીય બોલરની બોલિંગ જોઈ હેડ કોચ તેને ટી20 ફોર્મેટમાં સામેલ કરી શકે છે. વૈભવે 11 વિકેટ લીધી હતી.

5 / 5
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">