IPL 2024માં આવી સ્માર્ટ રિપ્લે સિસ્ટમ, આ 10 ટેક્નોલોજીએ બદલી ક્રિકેટની તસવીર
IPL 2024: IPLનો ઉત્સાહ વધી રહ્યો છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં BCCI સ્માર્ટ રિપ્લે સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આનાથી નિર્ણયો લેવામાં સરળતા રહે છે. આ સિવાય વાંચો આવી 10 ટેક્નોલોજી વિશે જેણે ક્રિકેટ રમવાનો અને જોવાનો એક્સપીરિયન્સ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે.
Most Read Stories