મુકેશ કુમાર પરિવાર : પિતા ટેક્સી ડ્રાઈવર 4 બહેનો અને 2 ભાઈમાં સૌથી નાનો, ભારતીય ટીમમાં પુત્રનો સમાવેશ થતા માતાના આસું છલકાયા
ગોપાલગંજના કાકરકુંડ ગામના રહેવાસી મુકેશ કુમારને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. કાકરકુંડ ગામની ગલીઓમાં ક્રિકેટ રમતા. તેના કાકા કૃષ્ણકાંત સિંહ તેને ક્રિકેટમાં વધુ સમય અને અભ્યાસમાં ઓછો સમય આપવા માટે ઠપકો આપતા હતા. આજે મુકેશ કુમાર ભારતીય ટીમમાંથી રમી રહ્યો છે.
Most Read Stories