IND vs WI: બીજી વન ડે પહેલા ટીમ ઇન્ડિયાએ ખૂબ વહાવ્યો પરસેવો, કોચ રાહુલ દ્રવિડ બોલીંગ કરતો જોવા મળ્યો, જુઓ તસ્વીરો

ભારતે સિરીઝની પ્રથમ વન ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝને છ વિકેટથી હાર આપી હતી અને હવે બંને ટીમો વચ્ચે બીજી મેચ 9 ફેબ્રુઆરીએ રમાનારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 9:15 AM
ભારતીય ટીમે (Team India) વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી છે અને પ્રથમ વનડેમાં જીત મેળવી છે. હવે બીજી વનડેમાં પણ ટીમ આ જ લય જાળવી રાખવા માંગશે. આ પહેલા ટીમે સખત પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસ સેશનમાં ટીમ ઈન્ડિયા સાથે ત્રણ ખેલાડીઓ જોડાયા હતા.

1 / 6
ભારતીય વાઇસ કેપ્ટન લોકેશ રાહુલ (KL Rahul), જેણે ટીમમાં જોડાયા બાદ ક્વોરન્ટાઇન પૂર્ણ કર્યું છે. ઓપનર મયંક અગ્રવાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODI પહેલા સોમવારે નેટ સેશન દરમિયાન પ્રેક્ટિસ કરી હતી.

2 / 6
ટીમ ઈન્ડિયાના સભ્યો માટે આ એક વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન હતું કારણ કે ટીમે એક દિવસ પહેલા જ મેચ રમી હતી. ભારતીય ટીમમાં કોવિડ-19 પોઝિટિવના કેટલાક કેસ સામે આવ્યા બાદ અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

3 / 6
29 વર્ષીય ઝડપી બોલર નવદીપ સૈની, જેણે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તે પણ પ્રેક્ટિસ સેશનનો હિસ્સો હતો. BCCI એ ક્રિકેટરોની તસવીરો સાથે ટ્વીટ કર્યું હતુ અને લખ્યુ હતુ કે, જુઓ અહીં કોણ છે. ત્રણેય ટીમ સાથે જોડાયા હતા અને આજે પ્રેક્ટિસ સેશનમાં ખૂબ પરસેવો પાડ્યો હતો.

4 / 6
ભારતે રવિવારે સીમિત ઓવરોના નવા કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમ વનડેમાં છ વિકેટે જીત નોંધાવી હતી. ત્રણ મેચોની આ શ્રેણીની બીજી મેચમાં અગ્રવાલ રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરે તેવી સંભાવના છે. સિરીઝની પ્રથમ મેચમાં રોહિત શર્મા એ ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરી હતી.

5 / 6
ટીમના કોચ રાહુલ દ્રવિડે પણ આ પ્રેક્ટિસ સેશનમાં બોલીંગ વડે યોગદાન આપ્યું હતું અને બેટ્સમેનોને પોતાની ઓફ સ્પિનથી પ્રેક્ટિસ કરાવી હતી.

6 / 6

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">