AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: જોહાનિસબર્ગ ટેસ્ટમાં મોહમ્મદ શામી માટે મોટી તક, 15 વર્ષ જૂના આ રેકોર્ડને તોડી શકવાનો મોકો

શામી (Mohammed Shami) એ સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે માત્ર 44 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 8:53 AM
Share
ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગ (Johannesburg Test)ના વાન્ડરર્સ મેદાન પર રમાશે. આ ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયા (Team India) પ્રથમ વખત સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતવાનો ઈરાદો રાખશે. અને, આમ કરવા માટે, તેના તમામ ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું પડશે. હવે આ એપિસોડમાં જો ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ શામી (Mohammed Shami) પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો જોહાનિસબર્ગમાં 15 વર્ષથી જાળવી રાખેલો ભારતીય રેકોર્ડ પણ તૂટી જશે.

1 / 5
અમે જે રેકોર્ડ વિશે વાત કરી રહ્યા છીએ તે જોહાનિસબર્ગમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના ભારતીય બોલર સાથે સંબંધિત છે, જ્યાં અનિલ કુંબલે હાલમાં ટોચ પર છે. અને, શામી તેની પાછળ એટલે કે બીજા નંબર પર છે.

2 / 5
અનિલ કુંબલેએ જોહાનિસબર્ગમાં 1992 થી 2006 વચ્ચે રમાયેલી 3 ટેસ્ટમાં કુલ 17 વિકેટ લીધી છે. બીજી તરફ કુંબલેનો આ રેકોર્ડ તોડવા માટે શામીએ બંને ઇનિંગ્સને જોડીને 7 વિકેટ લેવી પડશે. શામીએ જોહાનિસબર્ગમાં છેલ્લા બે પ્રવાસમાં રમાયેલી 2 ટેસ્ટમાં 11 વિકેટ લીધી છે. જેમાં એક વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે. એટલે કે જોહાનિસબર્ગમાં તે સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય ઝડપી બોલર છે, પરંતુ આ વખતે તેની પાસે આ મામલે નંબર વન ભારતીય બોલર બનવાની પણ તક છે.

3 / 5
શામી પછી ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથની જોહાનિસબર્ગમાં 10-10 વિકેટ છે. જ્યારે ઈશાંત અને શ્રીસંતે 8-8 વિકેટ લીધી છે.

4 / 5
ભારતના જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની હાલમાં જોહાનિસબર્ગમાં 7 વિકેટ છે. એટલે કે એક મોટો ચમત્કાર તેને ત્યાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની હરોળમાં ત્રીજા નંબર પર પણ લઈ જઈ શકે છે.

5 / 5

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............

ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું

રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ

પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા

ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!

કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video

ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video

અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ

નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

g clip-path="url(#clip0_868_265)">