AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાનો લકી ચાર્મ, જ્યારે પણ રમે છે ત્યારે ટીમ ઈન્ડિયા જીતે છે, નથી હાર્યો એક પણ ટેસ્ટ

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ યુવા ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં જીત મેળવી સીરિઝ 2-2થી ડ્રો કરી હતી. અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં પંતની જગ્યાએ એક યુવા ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું હતું અને ભારત આ મેચ જીત્યું હતું. ખાસ વાત એ છે કે આ ખેલાડી જ્યારે પણ રમે છે ત્યારે ભારત મેચ જીતે છે. તે અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ હાર્યો નથી. જાણો કોણ છે આ ખેલાડી.

| Updated on: Aug 06, 2025 | 6:33 PM
Share
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં, એક ખેલાડી ટીમ ઈન્ડિયા માટે લકી ચાર્મ સાબિત થયો. હકીકતમાં, આ ખેલાડી અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં એક પણ મેચ હાર્યો નથી. જ્યારે પણ આ ખેલાડી ટેસ્ટમાં ભારતના પ્લેઈંગ 11નો ભાગ બને છે, ત્યારે ટીમ જીતે છે.

1 / 7
ટીમ ઈન્ડિયાના આ લકી ચાર્મનું નામ ધ્રુવ જુરેલ છે. તે ફક્ત પોતાની વિકેટકીપિંગ અને બેટિંગથી જ ચર્ચામાં નથી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે લકી ચાર્મ તરીકે પણ ઉભરી રહ્યો છે.

2 / 7
આ 24 વર્ષીય યુવા ખેલાડીએ પોતાની ટૂંકી ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે, અને આશ્ચર્યજનક રીતે, ભારતે આ બધી મેચ જીતી છે.

3 / 7
એટલે કે, ધ્રુવ જુરેલે તેની ટેસ્ટ કારકિર્દીમાં હજુ સુધી એક પણ હારનો સ્વાદ ચાખ્યો નથી. આ સિદ્ધિ પોતાનામાં મહાન છે, પરંતુ શું તે આ નસીબને જાળવી રાખીને ક્રિકેટ ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ તોડી શકે છે?

4 / 7
હકીકતમાં, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં, એક પણ મેચ હાર્યા વિના સૌથી વધુ ટેસ્ટ જીતનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એલ્ડિન બાપ્ટિસ્ટના નામે છે. બાપ્ટિસ્ટે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સતત 10 ટેસ્ટ મેચ જીતી હતી. આ રેકોર્ડ પોતાનામાં અનોખો છે.

5 / 7
ઉત્તર પ્રદેશના આ યુવા વિકેટકીપર-બેટ્સમેને 2024માં ઈંગ્લેન્ડ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. પહેલી જ ટેસ્ટમાં તેણે પોતાની બેટિંગ અને વિકેટકીપિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા.

6 / 7
જુરેલે અત્યાર સુધી આ 5 મેચોમાં 36.42ની સરેરાશથી 255 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે વિકેટકીપર તરીકે, તેણે 9 કેચ લીધા છે અને 2 સ્ટમ્પિંગ પણ કર્યા છે. (All Photo Credit : PTI / GETTY / ESPN)

7 / 7

24 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જૂરેલ ટીમ ઈન્ડિયાનો લકી ચાર્મ સાબિત થયો છે. ધ્રુવ જૂરેલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">