AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja Captain : શું રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે ?

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવશે. પરંતુ હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ રવીન્દ્ર જાડેજાને આપવાની માંગ થઈ રહી છે. આ માંગ કોણે કરી છે અને શું જાડેજા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે?

| Updated on: May 16, 2025 | 6:41 PM
Share
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે એ અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેપ્ટનશીપ શુભમન ગિલને આપવામાં આવશે. પરંતુ હવે આ રેસમાં રવીન્દ્ર જાડેજાનું નામ પણ ઉમેરાઈ ગયું છે. તેને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ આપવાની માંગ કરવામાં આવી રહી છે.

1 / 5
આર અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ 'એશ કી બાત' પર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ, ઈંગ્લેન્ડ પ્રવાસ અને રોહિત અને વિરાટની ગેરહાજરી વિશે વાત કરી છે. આ દરમિયાન તેણે રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવાનું સૂચન કર્યું હતું.

2 / 5
અશ્વિને કહ્યું, "ભૂલશો નહીં કે જાડેજા ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે. તેની સાથે વાતચીત થવી જોઈએ. જાડેજા આ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તે બે વર્ષ સુધી કેપ્ટનશીપ સંભાળી શકે છે. આ દરમિયાન, ગિલ જાડેજાના નેતૃત્વમાં વાઈસ કેપ્ટન તરીકે પણ રમી શકે છે."

3 / 5
અશ્વિનના મતે, શુભમન ગિલમાં ઘણી પ્રતિભા છે. પણ તેને હજુ બહુ અનુભવ નથી. ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં, ટીમના સૌથી અનુભવી ખેલાડી રવીન્દ્ર જાડેજાને ઓછામાં ઓછા આગામી બે વર્ષ માટે કેપ્ટનશીપ માટે વિચારી શકાય છે.

4 / 5
અશ્વિને માત્ર રવીન્દ્ર જાડેજા જ નહીં પરંતુ શુભમન ગિલ, રિષભ પંત, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહના નામ પણ કેપ્ટન તરીકે સૂચવ્યા હતા. (All Photo Credit : PTI)

5 / 5

રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો સૌથી અનુભવી ખેલાડી છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં તે સ્પિન બોલિંગની કમાન સંભાળશે. રવીન્દ્ર જાડેજા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ

આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો

માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા

Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video

કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા

અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી

જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ

g clip-path="url(#clip0_868_265)">