(Credit Image : instagram)

03  : July

ધીરજ ધૂપરે પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી 

ધૂપરનો જન્મ 20 ડિસેમ્બર 1984 ના રોજ થયો છે

ધીરજ ધૂપર

(Credit Image :  instagram)

ધીરજ ધૂપરના પિતાનું નામ સુશીલ ધૂપર છે

પિતા

(Credit Image :  instagram)

ધીરજ ધૂપરે અભિનેત્રી વિન્ની અરોરા સાથે લગ્ન કર્યા છે

લગ્ન

(Credit Image :  instagram)

ધીરજ ધૂપર અને વિન્ની અરોરા 1 દીકરાના માતા પિતા છે

પત્ની

(Credit Image :  instagram)

ધીરજ ધૂપરે ફેશન ડિઝાઇનિંગનો એડવાન્સ કોર્ષ કર્યો છે

અભ્યાસ

(Credit Image :  instagram)

ધીરજ ધૂપર રિયાલિટી શો "લોક અપ 2"માં કેદ છે

લોકઅપ

(Credit Image :  instagram)

5 વર્ષ સુધી ઝી ટીવીની સીરિયલ કુંડલી ભાગ્યમાં કામ કર્યું

ટીવી સિરયલ

(Credit Image :  instagram)

ધીરજ ધૂપરને કોઈ પરિચયની જરૂર નથી

પરિચય

(Credit Image :  instagram)