AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ખેડૂત મિત્રો માટે ખાસ ટિપ્સ, ટામેટાંની ઉપજ વધારવા માટે અપનાવો 6 અસરકારક દેશી ઉપાય !

ટામેટાંની ખેતીમાં જીવાતો એક મોટો પડકાર છે, જે છોડની વૃદ્ધિ અને ઉપજ બંનેને અસર કરી શકે છે. પરંતુ યોગ્ય સમય પર કુદરતી અને દેશી ઉપાયો અપનાવીને જીવાતોને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ ઉપાયો રાસાયણિક દવાઓ વગર પણ છોડને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે.

| Updated on: Jul 04, 2026 | 12:58 PM
Share
લીમડાનું તેલ : લીમડાના તેલનો હળવો છંટકાવ કરવાથી માખી, એફિડ્સ અને અન્ય જીવાતો દૂર રહે છે. આ સૌથી અસરકારક કુદરતી ઉપાય માનવામાં આવે છે. (Image Source | iStock)

1 / 7
લસણ અને મરચાનો સ્પ્રે : લસણ અને લીલા મરચાંને પીસીને પાણીમાં મિક્સ કરીને છંટકાવ કરો. તેની તીવ્ર સુગંધ જીવાતોને દૂર રાખવામાં મદદ કરશે. (Image Source | iStock)

2 / 7
સાબુનું પાણી : થોડું લિક્વિડ સાબુ પાણીમાં મિક્સ કરીને છોડ પર છાંટવાથી પણ જીવાત પર નિયંત્રિત મેળવા શકાય છે. (Image Source | iStock)

3 / 7
સાથી છોડ : તુલસી, ગંદા અથવા મેરિગોલ્ડ જેવા છોડ ટામેટાં પાસે લગાવવાથી કુદરતી રીતે જીવાતો દૂર રહી શકે છે. (Image Source | iStock)

4 / 7
છોડની નિયમિત તપાસ : પાંદડાંની નીચેની બાજુ નિયમિત ચેક કરવું. શરૂઆતમાં જ જીવાત દેખાય તો તેને દૂર કરવી સરળ બને છે. (Image Source | iStock)

5 / 7
સ્વચ્છ બગીચો : જૂના પાંદડાં અને કચરો દૂર રાખવાથી જીવાતો વધવાની શક્યતામાં ઘટાડો થાય છે અને છોડ સ્વસ્થ રહી શકે છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Farming Tips : ઇયળોનો ખેલ ખતમ! મકાઈ, ડાંગર અને શેરડીના પાકને બચાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર

વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત

ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video

વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી

તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'

Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી

જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો

ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં

g clip-path="url(#clip0_868_265)">