AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA વર્લ્ડ કપમાં રોનાલ્ડોની 20 વર્ષની રાહ પૂરી, નોકઆઉટમાં પહેલીવાર ગોલ કરીને રચ્યો ઈતિહાસ

FIFA વર્લ્ડ કપ 2026ના નોકઆઉટ મુકાબલામાં પોર્ટુગલે ક્રોએશિયાને હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો, પરંતુ આ જીત કરતાં પણ વધુ ચર્ચામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની એક ખાસ સિદ્ધિ રહી. લગભગ બે દાયકાની રાહ બાદ તેણે વર્લ્ડ કપ નોકઆઉટ તબક્કામાં પોતાનો પ્રથમ ગોલ નોંધાવીને પોતાના કરિયરમાં વધુ એક ઐતિહાસિક અધ્યાય ઉમેર્યો.

| Updated on: Jul 03, 2026 | 4:48 PM
Share
FIFA વર્લ્ડ કપ 2026 ના રાઉન્ડ ઓફ 32માં પોર્ટુગલે ક્રોએશિયાને 2-1થી હરાવીને રાઉન્ડ ઓફ 16 માં સ્થાન પાક્કું કર્યું. ટોરોન્ટોમાં રમાયેલી આ મેચમાં બંને ટીમો વચ્ચે અંતિમ ક્ષણ સુધી જોરદાર ટક્કર જોવા મળી. પોર્ટુગલ માટે આ જીતમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એકવાર હીરો સાબિત થયો.

1 / 5
પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. બીજા હાફની 53 મી મિનિટે ઈવાન પેરિસિકે ગોલ કરીને ક્રોએશિયાને લીડ અપાવી હતી. ગોલ બાદ પોર્ટુગલે આક્રમક રમત શરૂ કરી અને સતત દબાણ બનાવ્યું. 68 મી મિનિટે પોર્ટુગલને પેનલ્ટી મળી, જેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગોલમાં ફેરવી સ્કોર 1-1 કર્યો.

2 / 5
આ ગોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે 2006 થી શરૂ થયેલી વર્લ્ડ કપ કારકિર્દીમાં તેણે પ્રથમ વખત નોકઆઉટ રાઉન્ડમાં ગોલ કર્યો હતો. આ સિદ્ધિ માટે તેને લગભગ 20 વર્ષ રાહ જોવી પડી.

3 / 5
81 મી મિનિટે કોચ રોબર્ટો માર્ટિનેઝે રોનાલ્ડોને આરામ આપવા માટે મેદાનની બહાર બોલાવ્યો. ત્યારબાદ વધારાના સમયમાં ગોન્કાલો રામોસે 94 મી મિનિટે હેડર દ્વારા નિર્ણાયક ગોલ કરી પોર્ટુગલને 2-1ની લીડ અપાવી.

4 / 5
ક્રોએશિયાએ એક્સ્ટ્રા ટાઈમમાં એક ગોલ કરીને બરાબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ VAR ચેકિંગ બાદ તે ઓફસાઇડ જાહેર થયો. આ સાથે પોર્ટુગલે જીત નોંધાવી અને હવે રાઉન્ડ ઓફ 16 માં તેનો સામનો કટ્ટર હરીફ સ્પેન સામે થશે. રોનાલ્ડોની ઐતિહાસિક સિદ્ધિએ આ જીતને વધુ યાદગાર બનાવી દીધી.  (PC:PTI/X)

5 / 5

Breaking News: 4,4,4,4,4,4… રાહુલ દ્રવિડના પુત્ર સમિતે ક્લાસિકલ શોટ્સથી જીતી લીધા દિલ, ‘ધ વોલ’ ની અપાવી યાદ

Follow Us
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

g clip-path="url(#clip0_868_265)">