03-07-2026

રોનાલ્ડોએ પહેરી  21 નંબરની જર્સી  આંખોમાં આંસુ

FIFA વર્લ્ડ કપ રાઉન્ડ ઓફ 32 માં પોર્ટુગલે ક્રોએશિયાને 2-1થી હરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોનાલ્ડોએ પેનલ્ટી ગોલ કર્યો અને  જીતનો પાયો નાખ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ બાદ આખું સ્ટેડિયમ રોનાલ્ડોના નામથી ગુંજી ઉઠ્યું, પરંતુ તેની આંખોમાં આંસુ હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ બાદ રોનાલ્ડોએ પોતાની 7 નંબરની જર્સીની ઉપર  21 નંબરની જર્સી પહેરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ 21 નંબરની જર્સી તેણે પોર્ટુગલના  પૂર્વ સાથી ખેલાડી  ડિઓગો જોટાની યાદમાં પહેરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડિઓગો જોટાનું ગયા વર્ષે 3 જુલાઈએ કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગોલ બાદ અને જીતની ઉજવણી દરમિયાન રોનાલ્ડો ભાવુક થયો મિત્રની યાદમાં આંસુ રોકી શક્યો નહીં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ જીત રોનાલ્ડો માટે પોતાના સ્વર્ગસ્થ મિત્ર ડિઓગો જોટાને સમર્પિત એક ભાવુક શ્રદ્ધાંજલિ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM