રાજકોટમાં પહેલીવાર ટેસ્ટ રમી રહેલા રોહિત શર્માને 13મી ઓવરમાં આઉટ જાહેર કરાયો, પણ DRS લઈને બતાવી હકીકત

રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ બે ટેસ્ટમાં પચાસથી વધુનો એક પણ સ્કોર કરી શક્યો ન હતો. જો કે, તેણે આ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી.

| Updated on: Feb 15, 2024 | 1:17 PM
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ શરુ થઈ. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

1 / 5
 13.3મી ઓવરમાં એન્ડરસની બોલ પર ફોરવર્ડ ડિફેન્સ કરતા ચૂક્યો અને બોલ પેડ સાથે અથડાયો.  અમ્પાયર Joel Wilsonએ તેને આઉટ જાહેર કર્યો. જોકે રોહિત શર્માએ DRS લઈને પોતાની વિકેટ બચાવી હતી. DRSમાં અલ્ટ્રાએજમાં જાણવા મળ્યું કે બોલ અને બેટ વચ્ચે સંપર્ક થયો છે. થર્ડ એમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.

2 / 5
 રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ બે ટેસ્ટમાં પચાસથી વધુનો એક પણ સ્કોર કરી શક્યો ન હતો. જો કે, તેણે આ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી.

રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ બે ટેસ્ટમાં પચાસથી વધુનો એક પણ સ્કોર કરી શક્યો ન હતો. જો કે, તેણે આ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી.

3 / 5
ભારતીય ઓપનિંગ જોડી રોહિત શર્મા અને જયસ્વાલ વચ્ચે 22 રનની પાર્ટનરશીપ થઈ હતી.

4 / 5
બીજી સેશનમાં રોહિત શર્મા અને જાડેજા વચ્ચે 90 થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી.

5 / 5
Follow Us:
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી

સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !

રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ

આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા

વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video

g clip-path="url(#clip0_868_265)">