AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup, IND vs ENG, Head to Head Records: કોણ ઉઠાવશે વિશ્વકપ, ભારત કે ઇંગ્લેન્ડ? ફાઇનલ પહેલા 8 મેચોનુ હેડ ટુ હેડ રિપોર્ટ કાર્ડ, જુઓ

અંડર 19 વર્લ્ડ કપ (Under 19 World Cup) ની ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ પ્રથમ મુકાબલો થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડની ટીમની આ બીજી ફાઈનલ હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 9:57 AM
Share
આજે અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ છે અને, સીધો સવાલ એ છે કે ભારત જીતશે કે ઈંગ્લેન્ડ. પરંતુ જવાબ તો એ 8 મેચો આપશે, જે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચેની પરસ્પર ટક્કરની સાક્ષી બની છે.

1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ આજે 9મી વખત અંડર 19 વર્લ્ડ કપના મંચ પર આમને સામને થવા જઈ રહ્યા છે. આ પહેલા રમાયેલી 8 મેચોમાં પલડુ ભારત તરફ નમેલુ છે. ભારતે 6 મેચ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડે 2 મેચ જીતી છે.

2 / 5
અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ પ્રથમ મુકાબલો થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડની ટીમની આ બીજી ફાઈનલ હશે. અગાઉ, તે 24 વર્ષ પહેલા એટલે કે 1998માં ન્યૂઝીલેન્ડ સામે તેની પ્રથમ ફાઈનલ રમ્યો હતો અને જીત્યો હતો. મતલબ કે તે મુજબ ફાઇનલમાં ઇંગ્લેન્ડનો જીતનો રેકોર્ડ 100 ટકા છે.

3 / 5
ભારતની આ 8મી ફાઈનલ હશે, જે એક રેકોર્ડ છે. અત્યાર સુધી કોઈ ટીમ આટલી બધી ફાઈનલ રમી નથી કે જીતી નથી. આ પહેલા ભારતે 7માંથી 4 ફાઇનલમાં જીત મેળવી છે. એટલે કે માત્ર 3 વખત તે આ ખિતાબથી વંચિત રહી હતી. ભારતીય ટીમની આ સતત ચોથી ફાઈનલ પણ હશે.

4 / 5
અંડર 19 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના એકંદર આંકડાની વાત કરીએ તો આજે બંને ટીમો વચ્ચે 50મી ટક્કર થશે. આ પહેલા રમાયેલી 49 મેચોમાં ભારતે 37માં જીત મેળવી છે. જ્યારે 11 ઈંગ્લેન્ડે કબજે કર્યા છે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે.

5 / 5

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">