રોહિત શર્માને કારણે હાર્દિક પંડ્યા નહીં બને કેપ્ટન? T20માં સૂર્યકુમાર યાદવને મળશે કમાન!
T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા. જોકે હવે આ રેસમાં રોહિત શર્માની અચાનક એન્ટ્રી થતા મામલો હાર્દિકના પક્ષમાંથી સૂર્યાના પક્ષમાં આવી ગયો છે.
Most Read Stories