AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly Birthday: 8 જુલાઈના રોજ જન્મેલા સૌરવ ગાંગુલી સાથે જોડાયેલી 8 મોટી વાતો, ‘દાદા’નો દબદબો આજે પણ કાયમ

Happy Birthday Sourav Ganguly: ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે તેનો 54મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 8 જુલાઈ 1972ના રોજ કોલકાતામાં થયો હતો. 8 જુલાઈના રોજ જન્મેલા સૌરવ ગાંગુલી સાથે જોડાયેલી 8 મોટી વાતો વિશે આજે જાણીશું.

| Updated on: Jul 08, 2025 | 5:34 PM
Share
સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટના એવા કેપ્ટન તરીકે ઓળખવામાં આવે છે જેણે વિદેશી ધરતી પર લડવાનું શીખવ્યું. તેણે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી 'ઘર કે શેર' ની ટેગલાઈન ભૂંસી નાખવાનું કામ કર્યું. સરળ શબ્દોમાં કહીએ તો, સૌરવ ગાંગુલી એવો કેપ્ટન હતો જેણે ભારતીય ક્રિકેટમાં પરિવર્તન લાવ્યું.

1 / 8
સૌરવ ગાંગુલી એકમાત્ર ક્રિકેટર છે જેણે ODI ક્રિકેટમાં સતત ચાર વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

2 / 8
સૌરવ ગાંગુલી એકમાત્ર ક્રિકેટર છે જેણે 1997 થી 2000 વચ્ચે સતત 4 કેલેન્ડર વર્ષોમાં 1000 કે તેથી વધુ રન બનાવ્યા હતા. ગાંગુલીએ 1997માં 1338 રન, 1998માં 1328 રન, 1999માં 1767 રન અને 2000માં 1579 રન બનાવ્યા હતા.

3 / 8
સૌરવ ગાંગુલીએ પોતાની ODI કારકિર્દીમાં 11,363 રન બનાવ્યા છે, જે ભારતમાં કોઈપણ ડાબા હાથના બેટ્સમેન દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે. આ કિસ્સામાં, તે શ્રીલંકાના કુમાર સંગાકારા (14,234 રન) અને સનથ જયસૂર્યા (13,430 રન) પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

4 / 8
સૌરવ ગાંગુલી વિશ્વના 6 ક્રિકેટરોમાંનો એક છે જેમણે ODI ક્રિકેટમાં 10000 થી વધુ રન બનાવ્યા છે અને 100 થી વધુ વિકેટ લીધી છે. સૌરવ ગાંગુલી એકમાત્ર ભારતીય બેટ્સમેન છે જેણે ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં સદી ફટકારી છે.

5 / 8
સૌરવ ગાંગુલીના ODI કરિયરની સૌથી ખાસ વાત એ છે કે તેણે ફટકારેલી 22 સદીઓમાંથી 18 સદીઓ વિદેશી ધરતી પર આવી છે. એટલે કે તેણે ભારતની બહાર 18 ODI સદી ફટકારી છે.

6 / 8
સૌરવ ગાંગુલી ઓસ્ટ્રેલિયામાં વનડેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો, ગાંગુલીએ સેના (SENA) દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાં સદી ફટકારી છે. ગાંગુલી દક્ષિણ આફ્રિકામાં સદી ફટકારી શક્યો નથી.

7 / 8
અત્યાર સુધી, ICC ODI ટુર્નામેન્ટના નોકઆઉટમાં ફક્ત 3 બેટ્સમેન જ એવા છે જેમણે 3 સદી ફટકારી છે, જેમાંથી એક સૌરવ ગાંગુલી એક છે. ગાંગુલી સિવાય, રિકી પોન્ટિંગ અને સઈદ અનવરે ICC ODI ટુર્નામેન્ટના નોકઆઉટમાં સદી ફટકારી છે. (All Photo Credit : PTI / ESPN / X)

8 / 8

સૌરવ ગાંગુલી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં એક છે. ટીમ ઈન્ડિયામાં ગાંગુલીનું અમૂલ્ય યોગદાન છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">