IPL 2023: મોહમ્મદ શમીએ CSK ના ઓપનરના દાંડીયા ઉડાવી હાંસલ કર્યુ ખાસ મુકામ

CSK vs GT: મોહમ્મદ શમી ગુજરાત ટીમનો મહત્વનો બોલર છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ઓપનિંગ જોડીને તેમે ઝડપથી તોડી દેવામાં સફળતા મેળવી હતી. આમ ગુજરાતને શરુઆતે જ રાહત અપાવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 10:00 PM
IPL 2023 ની શરુઆત 31 માર્ચથી શરુ થઈ છે. ઓપનિંગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ ટીમ આમને સામને ટકરાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિઝનની ઓપનિંગ મેચ રમાઈ રહી છે.  ગુજરાત ટાઈટન્સ ના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ધોનીની ટીમ ચેન્નાઈને પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. સિઝનની પ્રથમ વિકેટ ઝડપવા સાથે મોહમ્મદ શમીએ ખાસ મુકામ હાંસલ કર્યુ હતુ.

1 / 5
શમીએ ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ દરમિયાન ઓપનર ડેવેન કોન્વેને ક્લીન બોલ્ડ કરીને દાંડીયા હવામાં ઉછાળ્યા હતા. આ સાથે જ શમીએ ઓપનિંગ જોડીને તોડવાની સફળતા હાંસલ કરી હતી અને મેચમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી.

2 / 5
કોન્વેને ક્લીન બોલ્ડ કરવા સાથે શમી ખાસ મુકામ હાંસલ કરતા 100 વિકેટ ઝડપવાનો આંકડો સ્પર્શ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આમ કરનારો તે 19મો બોલર છે. આ દરમિયાન ભારતના 15 અને 4 વિદેશી ખેલાડીઓ આ મુકામ પર પહોંચી શક્યા છે.

3 / 5
ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલમાં 2022 ના વર્ષમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ દરમિયાન શમી ગુજરાતની સાથે જોડાઈને ચેમ્પિયન ટીમનો હિસ્સો બન્યો હતો. શમીએ ગુજરાતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 16 મેચમાં 20 વિકેટ પોતાના નામે કરી હતી.

4 / 5
ગુજરાત પહેલા ઈન્ડિય પ્રીમિયર લીગમાં દિલ્હી ડેયરડેવિલ્સ. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ માટે રમી ચૂક્યો છે. શમી 2013 ના વર્ષથી સતત આઈપીએલમાં રમી રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">