Bishan Singh Bedi Family Tree : દિગ્ગજોને પોતાના બોલ પર નચાવનાર બિશન સિંહનું થયું નિધન, ઓસ્ટ્રેલિયન મહિલાના પ્રેમમાં પડ્યા હતા
બિશન સિંહ બેદી (Bishan Singh Bedi )ના પરિવારમાં તેમની પત્ની અંજુ, પુત્ર અંગદ અને પુત્રી નેહા છે. બેદીનો જન્મ 1946માં અમૃતસરમાં થયો હતો. તેણે ભારત માટે 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધી. તેણે એક ઇનિંગ્સમાં 14 વખત પાંચ વિકેટ અને મેચમાં એક વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. બિશન સિંહ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યા હતા.
Most Read Stories