Athiya Shetty Love Story: પહેલી મુલાકાતથી લઈ હમસફર બનવા સુધી ખુબ રસપ્રદ છે આથિયા શેટ્ટીની લવ સ્ટોરી

વર્ષ 2021માં આથિયાના જન્મદિવસના અવસર પર, કેએલ રાહુલે તેમના સંબંધોને ઓફિશયલ બનાવ્યા. આથિયાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણે ખૂબ જ રોમેન્ટિક કેપ્શન લખ્યું હતું.

| Updated on: Nov 05, 2024 | 12:01 PM
તમને જણાવી દઈએ કે 23 જાન્યુઆરીના રોજ કેએલ-આથિયાના લગ્ન થયા હતા તો ચાલો આ આર્ટીકલ દ્વારા જાણીએ કે કેવી રીતે બંને મળ્યા અને ધીરે-ધીરે મિત્રતામાંથી સંબંધ પ્રેમ સુધી પહોંચ્યો.

1 / 6
 એક રિપોર્ટ અનુસાર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની લવ સ્ટોરી વર્ષ 2019માં શરૂ થઈ હતી. તે સમયે આથિયા અને રાહુલની મુલાકાત તેમના એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. બંનેને પહેલી નજરમાં જ એકબીજાની કંપની ગમી ગઈ, ત્યારપછી વાતચીત અને મુલાકાતો વધી હતી. બંને વચ્ચે સારી મિત્રતા હતી અને ધીરે ધીરે આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેનો અંદાજો બંને નહોતા લગાવી શક્યા.

2 / 6
સોશિયલ મીડિયા પર ક્રિકેટર અને અભિનેત્રી વચ્ચેના પ્રેમની અફવાઓ ફેલાવવા લાગી હતી. તેમના સંબંધોની અફવા ત્યારે વધુ તીવ્ર બની જ્યારે રાહુલ અને આથિયાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. વર્ષ 2021માં જ્યારે રાહુલ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ રમવા ગયો હતો ત્યારે આથિયા પણ તેની સાથે ત્યાં પહોંચી હતી.

3 / 6
 કેએલ રાહુલે વર્ષ 2021માં જ અથિયા શેટ્ટીના જન્મદિવસ પર એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી, જેના પછી આ બંને કપલ હંમેશા ચર્ચામાં રહ્યા હતા. અથિયાના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ તડપની સ્ક્રીનિંગ દરમિયાન રાહુલ સેટ પર પહોંચ્યો હતો, જ્યાં રાહુલ અને અથિયાએ કપલ પોઝ પણ આપ્યો હતો

4 / 6
ફિલ્મી કરિયરની વાત કરીએ તો આથિયા શેટ્ટીએ આઠ વર્ષમાં માત્ર પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'હીરો'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં અભિનેત્રી સૂરજ પંચોલી સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

5 / 6
આ પછી અભિનેત્રી અનિલ કપૂર અને અર્જુન કપૂરની ફિલ્મ 'મુબારકાં'માં જોવા મળી હતી. આ પછી અથિયા 'નવાબઝાદે', 'મોતીચૂર ચકનાચૂર' અને 'તડપ' જેવી ફિલ્મોમાં જોવા મળી, પરંતુ આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ.(Photo: Athiya Shetty insta)

6 / 6
Follow Us:
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ

Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક

પાલનપુરની ઉમિયા B.ED કોલેજના સંચાલક સામે દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજી શરૂ થતા જ નોંધાઈ પુષ્કળ આવક

ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના

આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત

સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ

ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !

બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video

અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ

g clip-path="url(#clip0_868_265)">