Rajkot Video : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ, આજે સાંજના 4 વાગ્યા સુધી ચાલશે મતદાન

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાનનું આજે આયોજન કરવામાં આવ્યુ છે. આજે સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં સહકાર પેનલના 6 ડિરેક્ટર બિનહરીફ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2024 | 10:34 AM

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાનનું આજે આયોજન કરવામાં આવ્યુ છે. આજે સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં સહકાર પેનલના 6 ડિરેક્ટર બિનહરીફ થયા છે. જ્યારે સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.

7 મતદાન મથકો પર ચૂંટણીનું આયોજન

મતદાન બુથ પર 35 પોલીસકર્મી ખડેપગે સજ્જ છે. કુલ 7 મતદાન મથકો પર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદ, સુરત અને મુંબઈમાં મતદાન મથક પણ રાખવામાં આવ્યા છે. 80 વર્ષથી વધુની ઉંમરના મતદારોને આવવા-જવા માટે વ્યવસ્થા કરાઈ છે. 28 વર્ષ બાદ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ છે.

28 વર્ષ બાદ યોજાઈ રહી છે ચૂંટણી

ઉલ્લેખનીય છે કે સહકાર પેનલએ જ્યોતીન્દ્ર મહેતાની છે. જ્યારે સંસ્કાર પેનલ કલ્પક મણિયારની છે. આમ ચૂંટણીમાં મામા-ભાણેજનો જંગ જામ્યો છે. ભાજપ જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલને સમર્થન આપી રહ્યું છે. તો ભાજપના વરિષ્ઠ આગેવાન સુરેન્દ્ર પટેલ પણ ડિરેક્ટર તરીકે સહકાર પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે 28 વર્ષ બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં કોનું પલ્લું ભારે રહે છે તે પરિણામો બાદ જ સામે આવશે.

Follow Us:
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">