AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી T20 ક્યારે અને ક્યાં રમાશે? જાણો સંપૂર્ણ વિગતો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રોમાંચક વળાંક પર પહોંચી છે. પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 250 રનના લક્ષ્યનો સફળ પીછો કરીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે બંને ટીમ વચ્ચે ત્રીજી T20માં રસપ્રદ મુકાબલો જોવા મળશે. આ મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણો સંપૂર્ણ વિગતો.

| Updated on: Oct 10, 2026 | 8:27 PM
Share
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ રવિવાર, 11 ઑક્ટોબર, 2026ના રોજ રમાશે.

1 / 8
આ મુકાબલો મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.

2 / 8
પ્રથમ T20માં ભારતે જીત મેળવી હતી, પરંતુ રાંચીમાં રમાયેલી બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે જોરદાર વાપસી કરી હતી. આથી શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે.

3 / 8
પાંચ મેચની શ્રેણીમાં આગળ વધવા માટે બંને ટીમો ઈન્દોરમાં જીત મેળવવાનો પ્રયાસ કરશે.

4 / 8
મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે થવાની અપેક્ષા છે.

5 / 8
ઈન્દોરનું હોલકર સ્ટેડિયમ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીંની પિચ અને બાઉન્ડ્રીને કારણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે, જોકે મેચના દિવસેની પરિસ્થિતિ પણ મહત્ત્વની રહેશે.

6 / 8
ભારતીય ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, નમન ધીર.

7 / 8
વેસ્ટ ઈન્ડિઝ ટીમ: શાઈ હોપ (કેપ્ટન, વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ (વિકેટકીપર), આમિર જાંગુ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, અકીલ હુસૈન, શમર જોસેફ, ગુડાકેશ મોટી, કીમો પોલ, કામિલ પૂરન, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોમારિયો શેફર્ડ, શમર સ્પ્રિંગર. (PC:PTI/X)

8 / 8

Breaking News: ‘હું કંઈ ગુમાવી રહ્યો નથી’… ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે મોહમ્મદ શમીએ આવું કેમ કહ્યું?

Follow Us
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો

34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'

AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!

નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ

નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર

અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

g clip-path="url(#clip0_868_265)">