AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : મલાઈકા અરોરાએ લીધી નવી ગાડી, ચપ્પલ પહેરીને પૂજા કરતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ, જુઓ Video

મલાઈકા અરોરા ચપ્પલ પહેરીને પૂજા કરતી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો અને ચાહકો ગુસ્સે ભરાયા હતા. કેટલાક લોકો તો મલાઈકા અરોરાના ડ્રેસિંગ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

Trending Video : મલાઈકા અરોરાએ લીધી નવી ગાડી, ચપ્પલ પહેરીને પૂજા કરતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Aug 05, 2026 | 11:55 AM
Share

મલાઈકા અરોરાએ હાલમાં નવી ગાડી લીધી છે. જેની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ જ્યારે ગાડીની પુજા અભિનેત્રીએ કરી તો ખુબ ટ્રોલ થઈ હતી. કારણ કે, મલાઈકા અરોરાએ ગાડીની પુજા કરતી વખતે હાઈ હીલ્સ પહેર્યા હતા અને કપડા પણ રિવીલિંગ હતા. આ કરાણે લોકો ગુસ્સે થયા હતા. મલાઈકા અરોરા ગાડીની પુજા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પર લોકો હવે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મલાઈકા અરોરાએ હાલમાં મહિન્દ્રા થાર ખરીદી છે. જેની કિંમત 28 લાખ રુપિયા બતાવવામાં આવી રહી છે. ગાડી ખરીદ્યા બાદ મલાઈકા ગાડીની પુજા કરી હતી. આ દરમિયાન ડીપ નેક વાળો ડ્રેસ અને હાઈ હીલ્સ પહેર્યા હતા. તેમજ ચશ્મા પહેર્યા હતા. હાથમાં પુજાની થાળી પકડી હતી. તેમણે સેન્ડલ ઉતાર્યા વગર ગાડીની આરતી કરી હતી. જેના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી છે.

ચપ્પલ પહેરી પુજા કરી

એક યુઝરે લખ્યું પુજા પાઠ દરમિયાન પારંપારિક કુર્તા કે સાડી ના બદલે યોગ્ય કપડાં પહેરવાની જરુર હતી. પુજા શ્રદ્ધાનો વિષય છે. જેના માટે શાલીન અને પારંપારિક કપડાંની જરુર હોતી નથી. સેલિબ્રિટિસને સાંસ્કૃતિક આશા અને પોતાના પહેરવેશથી ચાહકો સુધી પહોંચાડનાર સંદેશનું વધારે ધ્યાન રાખવું જોઈએ.

View this post on Instagram

એક યુઝરે લખ્યું ચપ્પલ પહેરી કોણ પુજા કરે છે. માત્ર ફોર્માલિટી કરી રહી છે. તો કોઈએ કહ્યું અડધાં કપડા પહેરી પુજા કરી ચ્પ્પલ તો ઉતાર મારી બહેન, તો કોઈ કહી રહ્યા છે કે, છુટાછેડા પહેલા મલાઈકા આવી ન હતી. પોતાની બોડી એક્સપોઝ ઓછી કરતી હતી પરંતુ છુટાછેડા પછી બોડી એક્સપોઝ વધારે કરવા લાગી છે. લોકોમાં એક સામાજિક દાયિત્વ હોવું જોઈએ. અમારા કોઈ કાર્યથી સમાજનું વાતાવરણ તો ખરાબ થઈ રહ્યું નથી ને.

મલાઈકા અરોરાના પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો. મલાઈકા અરોરા છેલ્લી વખત થામામાં પોઈઝન બેબી ગીતમાં જોવા મળી હતી. કાર કલેક્શન પર નજરકરીએ તો તેની પાસે અનેક લક્ઝરી કાર છે.

11 વર્ષની હતી તો માતા-પિતાએ છૂટાછેડા લીધા, 19 વર્ષ બાદ અભિનેત્રી પતિથી અલગ થઈ, આવો છે મલાઈકાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">